વિભાજ્યતાની ચાવી
* ૧૦ ની વિભાજ્યતા : જે સંખ્યાના એકમનો અંક ૦ હોય તેને ૧૦ વડે ભાગી શકાય છે.
* ૫ ની વિભાજ્યતા : જે સંખ્યામાં એકમનો અંક ૦ અથવા ૫ હોય તેને ૫ વડે ભાગી શકાય છે.
* ૩ ની વિભાજ્યતા : જે સંખ્યાના અંકોનો સરવાળો ૩ નો અવયવી હોય તેને ૩ વડે ભાગી શકાય છે.
* ૬ ની વિભાજ્યતા : જે સંખ્યાને ૨ અને ૩ વડે ભાગી શકાય તો તેને ૬ વડે પણ ભાગી શકાય છે.
* ૪ ની વિભાજ્યતા : જે સંખ્યાના છેલ્લા બે અંકો (એકમ અને દશક) દ્વારા રચાયેલી સંખ્યાને ૪ વડે ભાગી શકાય તો તે સંખ્યાને ૪ વડે  ભાગી શકાય છે.
* ૮ ની વિભાજ્યતા : જે સંખ્યાના છેલ્લા ત્રણ અંકો (એકમ, દશક અને સો) દ્વારા રચાયેલી સંખ્યાને ૮ વડે ભાગી શકાય તો તે સંખ્યાને ૮  વડે ભાગી શકાય છે.
* ૯ ની વિભાજ્યતા : જે સંખ્યાના અંકોનો સરવાળો ૯ નો અવયવી હોય તેને ૯ વડે ભાગી શકાય છે.
* ૧૧ ની વિભાજ્યતા : કોઈ પણ સંખ્યાને જમણી બાજુ થી એકી સ્થાનોએ આવેલા અંકો ના સરવાળા અને બેકી સ્થાનોએ આવેલા  અંકોના સરવાળા વચ્ચેનો તફાવત '૦' (શૂન્ય) હોય, અથવા ૧૧ નો અવયવી હોય તો તે સંખ્યાને ૧૧ વડે ભાગી  શકાય છે.
Sign in to Google to save your progress. Learn more
તમારું નામ: *
વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને નીચેની કઈ સંખ્યા 2, 3, 4, 5, 6, 8, 9, 10, 11 વડે વિભાજ્ય હોય તે બોક્ષમાં ટીક કરો.
10 points
2
3
4
5
6
8
9
10
11
128
990
1586
275
6686
639210
429714
2856
3060
406839
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy