8  ચરણોમાં
ધોરણ - 5, ગુજરાતી
Sign in to Google to save your progress. Learn more
અહીં બાળકો માટે સામાયિક કસોટી ની તૈયારી કરી શકે તે માટે ટેસ્ટ મુકવામાં આવે છે . જેથી બાળકો કોરોના મહામારી મા પણ ઘરે બેસી ટેસ્ટ દ્વારા સારી તૈયારી કરી શકે અને સામાયિક કસોટી અને ત્યાર બાદ જે પણ પરિક્ષા આવે તેમાં આત્મવિશ્વાસ સાથે સારા માર્ક્સ લાવી શકે.
ALL IS WELL Edu (https://rajdabhi94.blogspot.com)                                             અમારા વોટ્સએપ ગ્રુપ મા જોડાવ.....                                                                                        "<https://bit.ly/3r5hdKh>
વિદ્યાર્થી નું નામ:- *
વિદ્યાર્થી ની શાળા નું નામ:- *
"આભ" નુ સમાનાર્થી જણાવો? *
1 point
"વગડા" નુ સમાનાર્થી જણાવો? *
1 point
સૂર્ય કઈ દિશા મા ઉગે છે? *
1 point
"શાળા મા બાળકો ઉમંગથી ભણે છે." આ વાક્યમા ક્યો શબ્દ કાવ્યમા ઉપયોગમા લેવાયો છે? *
1 point
આકાશનો વિરુધ્ધાર્થી  શબ્દ જણાવો? *
1 point
"સાથે" નો અર્થ હોય તેવો શબ્દ કાવ્યમા ક્યો છે? *
1 point
સમાનાર્થી શબ્દોનુ ખોટુ જોડકુ શોધો? *
1 point
વિરુધ્ધાર્થી શબ્દોનુ ખોટુ જોડકુ શોધો? *
1 point
" કલ્પનાને આધારે સરી જાઉ એની સંગ" મા આધારે શબ્દની જગ્યા પર કાવ્યમા ક્યો શબ્દ પ્રયોજાયેલો છે. *
1 point
નીચેનામાંથી બંધબેસતું ના હોય તે શોધો?
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy