Quiz Delight - NVS
અહીં ધો -5 માં ભણતા બાળકો જવાહર નવોદય વિદ્યાલય માં ધો -6 મા એડમિશન માટે પરિક્ષા ની તૈયારી કરી શકે તે માટે કવીઝ મુકવામાં આવે છે . જેથી બાળકો કોરોના મહામારી મા પણ ઘરે બેસી પ્રવેશ પરિક્ષા આપી પાસ થઈ નવોદય વિદ્યાલય માં પ્રવેશ મેળવી શકે .
Sign in to Google to save your progress. Learn more
ગણિત
સંખ્યા જ્ઞાન-2.2
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
તાલુકો:-
જિલ્લો:-
નીચેના માંથી અવિભાજ્ય સંખ્યા જણાવો? *
1 point
2 થી 100 ની વચ્ચે કુલ કેટલી અવિભાજય સંખ્યા છે? *
1 point
3,0,4,7,1 ની મદદ થી પાંચ અંક ની નાનામાં નાની સમ સંખ્યા કઈ હશે? *
1 point
1 થી 100 માં 0 કેટલી વાર ઉપયોગ મા લેવાયો છે? *
1 point
5,8,3,2,1 નો એકજ વાર ઉપયોગ કરી સૌથી મોટી સમ સંખ્યા બનાવો? *
1 point
5, 8,0 નો ઉપયોગ કરી પાંચ અંક ની સૌથી મોટી વિષમ સંખ્યા બનાવો? *
1 point
2,6,7,0,3 નો એકજ વાર ઉપયોગ કરી સૌથી મોટી વિષમ સંખ્યા બનાવો? *
1 point
34567 સંખ્યા મા 4 અને 6 ની અદલા બદલી કરી બનતી નવી સંખ્યા અને જૂની સંખ્યાનો તફાવત કેટલો ? *
1 point
પાંચ અંક ની મોટામાં મોટી સંખ્યા અને 6 અંક ની નાનામાં નાની સંખ્યા નો તફાવત કેટલો? *
1 point
1 થી 100 મા 9 નો ઉપયોગ કેટલીવાર થયો છે? *
1 point
8,1,3,5,7  થી બનતી પાંચ અંક ની ( દરેક નો એકજ વાર ઉપયોગ કરવો) સૌથી મોટામાં મોટી સમ સંખ્યા કઈ? *
1 point
1 થી 10 ની વચ્ચે કુલ કેટલી અવિભાજ્ય સંખ્યા છે? *
1 point
64789 ની અનુગામી સંખ્યા કઈ? *
1 point
78500 ની પૂરોગામી સંખ્યા લખો *
1 point
7,0,4,5,3 નો એકજ વાર ઉપયોગ કરી પાંચ અંક ની સૌથી નાની સમ સંખ્યા બનાવો. *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy