Quiz Delight - NVS
અહીં ધો -5 માં ભણતા બાળકો જવાહર નવોદય વિદ્યાલય માં ધો -6 મા એડમિશન માટે પરિક્ષા ની તૈયારી કરી શકે તે માટે કવીઝ મુકવામાં આવે છે . જેથી બાળકો કોરોના મહામારી મા પણ ઘરે બેસી પ્રવેશ પરિક્ષા આપી પાસ થઈ નવોદય વિદ્યાલય માં પ્રવેશ મેળવી શકે .
Sign in to Google to save your progress. Learn more
ALL IS WELL Edu અમારા વોટ્સએપ ગ્રુપ મા જોડાવ....."<https://bit.ly/30xRIFM>
ગણિત
મૂળભૂત ક્રિયાઓ -2
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
10 ના પ્રથમ પાંચ ગુણકોનો સરવાળો શુ થાય? *
1 point
1800 ના અવિભાજ્ય અવયવો જણાવો? *
1 point
1000 ના અવિભાજ્ય અવયવો જણાવો? *
1 point
કઈ સંખ્યાનો અવયવ અને ગુણક બંને 15 છે? *
1 point
કોઈ પણ ત્રણ ક્રમિક સંખ્યાના સરવાળાને કઈ રકમ થી નિઃશેષ ભાગી શકાય? *
1 point
1 થી 100 ની વચ્ચે બરાબર 3 અવયવ હોય તેવી સંખ્યાઓ કેટલી? *
1 point
24 ના અવયવોની કુલ સંખ્યા કેટલી? *
1 point
1547 ના અવિભાજ્ય અવયવ ની સંખ્યા કેટલી? *
1 point
પ્રત્યેક સમ સંખ્યા નો અવયવ .... છે? *
1 point
72 * 604 મા * ની જગ્યાએ કયો અંક આવે જેથી સંખ્યા ને 11 વડે નિઃશેષ ભાગી શકાય? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy