2 FEBRUARY 2022 CURRENT AFFAIRS
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1.ભારતની પ્રથમ ' UNDP યુવા જળવાયું ચેમ્પિયનશીપ ' કોણ બની છે ? *
1 point
2. "ચંદ્ર નવ વર્ષ 2022" ક્યારે મનાવવામાં આવ્યું ? *
1 point
3. ઓસ્ટ્રેલિયન ઓપન 2022નું મહિલા ટાઈટલ કોણે જીત્યું ? *
1 point
4. 2022નું કેન્દ્રીય બજેટ કોણે બહાર પાડ્યું ? *
1 point
5. તાજેતરમાં 'શહીદ દિવસ' ક્યારે મનાવવામાં આવ્યો ? *
1 point
6. " વિશ્વ વેટલેન્ડ્સ દિવસ " ક્યારે મનાવવામાં આવે છે ? *
1 point
7. ભારતના પ્રથમ મહિલા આરોગ્ય પ્રધાન કોણ હતા ? *
1 point
8. રાજસ્થાનના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મોહનલાલ સુખડિયા ક્યારે મૃત્યુ પામ્યા હતા ? *
1 point
9. " ચંદ્ર નવ વર્ષને " બીજા ક્યાં નામે ઓળખાય છે ? *
1 point
10. એશ્લેહ બાર્ટી ક્યાં ખેલ સાથે સંકળાયેલ છે ? *
1 point
11. કેન્દ્રીય બજેર 2022 નું બીજું સત્ર ક્યાં સમયગાળા દરમિયાન ચાલશે ? *
1 point
12. ભારતમાં સૌપ્રથમવાર બજેટ ક્યારે રજૂ કરવામાં આવ્યું હતું ? *
1 point
13. નીચેનામાંથી ક્યાં દિવસને ' શહિદ દિવસ ' તરીકે ઉજવવામાં આવતો નથી ? *
1 point
14. બજેટના સંદર્ભમાં ક્યાં વ્યક્તિનું 162 મિનિટના ભાષણ સાથે સૌથી વધુ મિનિટના ભાષણનો રેકોર્ડ છે ? *
1 point
15. ફળોની ખેતીને ક્યાં પ્રકારની ખેતી કહી શકાય ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy