Std:3,Maths,Unit:8
Created By:-
પટેલ ઇલાબેન એન.
ઝંડા પ્રા.શાળા,કપડવંજ,ખેડા
Sign in to Google to save your progress. Learn more
 તમારું નામ લખો *
અમારી શાળાનું નામ લખો *
જિલ્લાનું નામ લખો *
પ્રકરણ:8
વધુ ભારે કોણ ?
1. 1 કિલો ગ્રામ ગોળ અને એક કિલોગ્રામ મગફળી માંથી 1 કિલોગ્રામ મગફળી ભરવા મોટી થેલી જોઈએ આ વિધાન સાચું છે કે ખોટું *
1 point
2.   ૧ કિગ્રા = _______ગ્રામ થાય. *
1 point
3. ૧ કિલોગ્રામ ટામેટા માં આશરે કેટલા નંગ ટામેટા આવે ? *
1 point
4. ૧ તરબૂચ નું વજન ૧ કિલોગ્રામ છે જો તેના ચાર સરખા ભાગ કરવા માં આવે તો એક ભાગનું વજન કેટલું થાય ? *
1 point
5. તમારું વજન માપવા કયા એકમનો ઉપયોગ થાય ? *
1 point
6.  પંગો શબ્દ નો અર્થ શું થાય ? *
1 point
7. લીના નું વજન 5 કિલો ગ્રામ છે તેના વજનથી બમણી મકાઈ વેચવા કેટલી મકાઈ ખરીદવી પડે ? *
1 point
8. ખીચડી બનાવવા કઈ બે વસ્તુ ની જરૂર પડે ? *
1 point
9. કીડી નું વજન કયા એકમમાં મપાય ? *
1 point
10. ૫ કિલોગ્રામ = _______ગ્રામ. *
1 point
11. ૫૦૦ ગ્રામ + ૫૦૦ ગ્રામ= ............. *
1 point
12. ૧ કિલોગ્રામ નું અડધું વજન કેટલું થાય ? *
1 point
13. તમારી સ્કુલ બેગ તમારી પાણીના બોટલ ના ભજન કરતાં હલકી હોય છે આ વિધાન  સાચું છે કે ખોટું તે કહો. *
1 point
14. ૧ તરબુચ અને ૪ સફરજનમાં કોનું વજન વધારે હોય ? *
1 point
15. ૧ કિલોગ્રામ અને ૫૦૦ ગ્રામ = _______ *
1 point
 ટેસ્ટ વિશે તમારો અભિપ્રાય જણાવો. *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy