NMMS ભાગ-:1 (ટેસ્ટ પેપર-:6) :: સમસંબંધ વિષે ક્વિઝ ::
::-કસોટીની ટીપ્સ -::
આ પ્રકારના પ્રશ્નપત્રમાં કુલ બે સમૂહો આપેલા હોય છે. પ્રથમ સમૂહમાં બે શબ્દો કોઈ સમાન ગુણધર્મ કે સંબંધથી જોડાયેલ હોય છે , તેને આધારે બીજા સમૂહમાં એક શબ્દ આપેલ વિકલ્પમાંથી શોધવાના હોય છે અને પ્રથમ સમૂહને આધારે બીજા સમૂહમાં સમાન ગુણધર્મ કે સંબંધ ધરાવતો શબ્દ આપેલ વિકલ્પમાંથી શોધવાનો હોય છે. ધ્યાનમાં રાખવાની વાત એ છે કે પ્રથમ સમૂહ અને બીજા સમૂહ વચ્ચે સમાન ગુણધર્મ કે સંબંધ હોવો જોઈએ.
CREAT BY :- ગુર્જર હેમંતકુમાર સી. , પાલાવાસણા અનુપમ પ્રા. શાળા , તા. , જિ-: મહેસાણા
પ્રજ્ઞાબેન બી. સોલંકી , નાગલપુર કન્યા પ્રા. શાળા , તા . જિ -: મહેસાણા