JNV : ભાષા કસોટી- 20
જવાહર નવોદય   પરીક્ષા તૈયારી  ધો.5
ALL IS WELL Edu ( https://rajdabhi94.blogspot.com )
Sign in to Google to save your progress. Learn more
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
નિચે એક ફકરો આપેલ છે. તેની નીચે  પાંચ પ્રશ્નો આપેલા છે તેના જવાબ યોગ્ય વિકલ્પ માંથી પસંદ કરો.
ફકરો-1
શું તમે જાણો છો કે કરોળિયા જંતુ નથી . તેઓ વાસ્તવમાં પશુઓના એવા સમૂહથી સંબંધીત છે જેને આઠ પગ હોય છે અને ઝેર હોય છે . કરોળિયાઓના અનેક પ્રકાર છે . તેઓ પૂરા ( સંપૂર્ણ ) વિશ્વમાં રહે છે અને કોઈપણ વસવાટ ( નિવાસસ્થાન ) માં મળી આવે છે . તેઓ અંધારીયું સ્થાન પસંદ કરે છે . જેમાં તમારું ઘર , નાની ઓરડી તે ઉપરાંત ભોંયતળિયા ( ભોંયરા ) ની પણ ગણતરી થાય છે . કરોળિયાઓ ઘણા રસિક ( મનોરંજન ) હોય છે . કેટલાક પોતાનો ખોરાક પકડીને ખાવા માટે જાળ ગુંથે છે . કેટલાક એટલા મોટા હોય છે કે ગરોળી અને ઉંદરોને પણ ખાઈ શકે છે . કેટલાક લોકો કરોળિયાથી ડરે છે . કારણ અધિકતર કોઈપણ હાનિ નથી પહોંચાડતા . વાસ્તવમાં કરોળિયા મનુષ્યના સહાયક ( મદદનીશ ) છે , કારણ કે તેનાથી અધિકાંશ માખી, વંદા અને મચ્છરો જેવા જંતુઓ ખાય છે . "
કેટલાક કરોળીયા  પોતાના શિકારને પકડે છે *
1 point
કરોળિયા ને ....... પગ હોય છે? *
1 point
કરોળિયા ઓ માટે કયું વિધાન સાચું નથી *
1 point
"વસવાટ " (નિવાસસ્થાન ) નો અર્થ છે? *
1 point
કરોળિયા ઓ લોકોને સહાય કેવી રીતે કરે છે *
1 point
ફકરો 2
આપણી પૃથ્વીની લગભગ  તૃતિયાંશ સપાટી મહાસાગરોના પાણીથી ઢંકાયેલી છે . આ મહાસાગરોની ઊંડાઈ બાબતમાં કંઈ કહી શકાય નહીં . પૃથ્વીની સૌથી ઉંચી પર્વતમાળા હિમાલય આ મહાસાગરમાં પૂરેપૂરી ડૂબી શકે છે . જમીન પરનાં વનસ્પતિ જીવન , પશુ - જીવન , માનવજીવનની જેમ જ મહાસાગરોની પણ પોતાની સૃષ્ટિ છે . આ મહાસાગરોમાં રહેવાવાળાં પશુ - પ્રાણીઓ તથા જમીન પરનાં પશુઓ અને વનસ્પતિઓમાં મોટો તફાવત છે . સમુદ્રનાં પ્રાણીઓની અજીબ આકૃતિઓ અને રંગોને કારણે કોઈ  પણ છોડને પશુ અને પશુઓને છોડ સમજવાની ભુલ કરી શકે છે . પશુઓ મૂંગા છે . પરંતુ એકદમ ફૂલો જેવાં લાગે છે . આ અજીબ પ્રાણીઓ અને વનસ્પતિના કારણે જ મહાસાગરોને અજાયબી માનવામાં આવે છે .
"હિમાલય આ મહાસાગરોમાં પૂરેપૂરો ડૂબી શકે છે" એનો અર્થ શું થાય? *
1 point
જમીન પર છોડ, પશુ તથા માનવ છે મહાસાગરમાં............ છે *
1 point
મૂંગા" છે? *
1 point
મહાસાગર એક પ્રકારની અજાયબી છે કારણ કે તેમાં *
1 point
આ ફકરાનું સૌથી યોગ્ય શીર્ષક કયું હશે *
1 point
જોડાવ અમારા PSE-નવોદય પરીક્ષાની તૈયારી ગ્રૂપ માં
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy