::MISSION JAVAHAR NAVODAY -Quiz 4::
Quiz creator : B I Godhani (PRIMARY TEACHER)
SHREE KUNTASI PRIMARY SCHOOL
MENTOR: BRC BHAVAN MALIYA(MI)
CLUSTER: SARVAD
BLOCK:MALIYA ,DIS:MORBI
Sign in to Google to save your progress. Learn more
Email *
તમારુ પુરુ નામ જણાવો: *
8 ના વર્ગના ઘનમૂળનું વર્ગમૂળ ક્યું છે? *
10 points
60 એ 300ના કેટલા ટકા છે? *
10 points
એક પુસ્તક 80 રૂપિયામાં ખરીદી 20% નફો લઈ વેચવામાં આવી,તો પુસ્તકની વેચાણ કિમત કેટલી? *
10 points
30 ટકા પુસ્તકોની વેચાણ કિમત 25 પુસ્તકોની વેચાણ કિમત બરાબર હોય તો કેટલા ટકા લાભ થાય? *
10 points
12 માણસો કોઈ એક કામ 48 દિવસમાં કરે છે?તો 36 માણસો એ જ કામ કેટલા દિવસમાં પૂર્ણ કરે? *
10 points
હોકાયંત્રમાં ક્યાં પ્રકારનું ચુંબક વપરાય છે? *
10 points
નીચેનામાથી ક્યો રોગ હાડકાને લગતો છે? *
10 points
ખોરાકને વલોવવાનું કામ કોણ કરે છે? *
10 points
નીચેના પૈકી એકકોષી પ્રાણી ક્યું છે? *
10 points
પદાર્થની સ્થિતિમાં ફેરફાર કરનાર બાહ્ય અસરને શું કહે છે? *
10 points
A copy of your responses will be emailed to the address you provided.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
reCAPTCHA
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy