आवासीय-संस्कृत-प्रबोधन-वर्ग:(મોરબી) ( ફક્ત સૌરાષ્ટ્ર માટે )
🌼વર્ગ વિવરણ તથા પંજીકરણની માહિતી🌼
તા.30 ઓક્ટોબર થી 4 નવેમ્બર 2022 સુધી સંસ્કૃતભારતી સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા નિવાસી વર્ગનું આયોજન કરેલ છે.

30 તારીખે બપોરે ભોજન પહેલા પહોચવું અને 4 તારીખે બપોરે ભોજન પછી વર્ગ પૂર્ણ થશે.

*સ્થાન -  સર્વોપરી સંકુલ,નવા સાદુળકા
મોરબી - કચ્છ હાઇવે,મોરબી થી 10 કિ.મી.
તાલુકો-જિલ્લો મોરબી,
https://maps.app.goo.gl/t3cFZuo5FA9W1pzZ8
*શુલ્ક - ₹300
*વય મર્યાદા - 15 થી 55 વર્ષ

🌼 વર્ગ વિશેષતા🌼
*સંસ્કૃત ભાષામાં જ સંસ્કૃત શિક્ષણ

*અભિનય અને વિવિધ કાર્ડ દ્વારા સંસ્કૃત શિક્ષણ

*ક્રીડા અને પ્રવૃત્તિ દ્વારા સંસ્કૃત શિક્ષણ

*મનોરંજક સહ-અભ્યાસિક પ્રવૃતિઓ

*વ્યક્તિત્વ વિકાસ અને સમૂહ શિક્ષણ

*અનુભવી શિક્ષકો દ્વારા ઉત્તમ શિક્ષણ વ્યવસ્થા

*સમર્પિત કાર્યકર્તાઓ દ્વારા ઉત્તમ આયોજન



🌼 વર્ગસંબંધી સૂચનાઓ 🌼

*શિબિરાર્થીઓએ તા. 30 ઓક્ટોબર 2022 રવિવારના બપોર 12 સુધીમાં વર્ગસ્થાન પર પહોંચવું અને 4 નવેમ્બર 2022 ને બપોરે ભોજન પછી વર્ગ પુર્ણ થશે.

*બહેનો માટે નિવાસ વ્યવસ્થા અલગ રહેશે.

*વર્ગ સ્થાન પર મોબાઈલનો ઉપયોગ કરવો સર્વથા નિષિદ્ધ છે.વર્ગના પ્રારંભે પોતાનો મોબાઈલ સ્વીચ ઓફ કરી જમા કરાવી દેવો આવશ્યક છે.વર્ગમાં જરૂરિયાત જ ન રહે એવી પૂર્વ વ્યવસ્થા કરીને આવવું ઠીક રહેશે.યોગ્ય સંદેશ મળવાની વ્યવસ્થા રહેશે.

*વર્ગમાં વધુ પડતા રૂપિયા કે જોખમ ભરી કીમતી વસ્તુ લાવવી નહીં..તેમની જવાબદારી સંપૂર્ણ પણે તમારી જ રહેશે.

*વર્ગમાં સાહિત્ય વિક્રયની વ્યવસ્થા હશે.

*શિબિરાર્થીઓએ રોજબરોજની જરૂરિયાતની ચીજવસ્તુઓ સાથે લાવવી.

*આપ જરૂરિયાત પ્રમાણે ઓઢવા-પાથરવાનું સાથે લાવી શકશો...

*વર્ગમાં કોઈપણ પ્રકારના માદક દ્રવ્યોનું સેવન કરવું વર્જ્ય છે.

*આ વર્ગમાં 15 થી 55 વર્ષના સંસ્કૃત અનુરાગીઓ જ આવી શકશે. વિશેષ અનુમતિ મંત્રીશ્રી ડૉ.પંકજભાઈ ત્રિવેદી 9426454544 પાસે લઈ શકો છો.

*મર્યાદિત સંખ્યામાં જ પંજીકરણ થઈ શકશે પછી લીંક બંધ થઈ જશે.

*શિસ્ત,નિયમ,પાલન અને નિયમિતતા આ વર્ગનું પ્રથમ કર્તવ્ય છે.કોઈપણ પ્રકારના નિયમ ભંગ માટે વર્ગાધિકારીશ્રીનો નિર્ણય અંતિમ રહેશે.

*સંસ્કૃત પ્રબોધન વર્ગ એક સાધના છે.આથી વર્ગના સમયાવધિ ની બધી સૂચનાઓને ધ્યાનમાં રાખી તેના પાલન પ્રતિ કઠોર રહીને વર્ગનું શિક્ષણ પૂર્ણ કરશો એ વિશ્વાસ સાથે

🌼સંપર્ક🌼 -
*સ્થાન બાબતે કોઈ પ્રશ્ન હોય તો મોરબીના જનપદ સંયોજક કિશોરભાઈ 9825741868 અથવા મયુરભાઈ  9825633154  પર  સંપર્ક કરવો.

*શુલ્ક જમા કરવવા તમારા જિલ્લાના સંયોજક અને વિભાગ સંયોજકના સંપર્ક નંબર આપેલ છે.ફોર્મ ભર્યા તુરંત જ ફોન પર વાત કરી શુલ્ક ભરવા સંયોજકનો સંપર્ક કરી લેવો.

જિલ્લા સંયોજક અને વિભાગ સંયોજકોની સૂચિ

સુરેન્દ્રનગર - પ્રકાશભાઈ રાવલ 9825630946

વિરમગામ - મહેશભાઈ 9408503906  અથવા  દેવેન્દ્રભાઈ 9879831524

ધંધુકા - જીતુભાઈ 9429025006  અથવા યશપાલસિંહ 9998369788

બોટાદ - મનોજભાઈ 9898587575   અથવા ભાવેશભાઈ 9723542876

ભાવનગર - દિગ્વિજયસિંહ 7984412374 અથવા ઊર્મિબેન 9428181091

અમરેલી - અમિતભાઈ 9427744495

જૂનાગઢ - મૌલિકભાઈ 9824953024

ગીર-સોમનાથ - ડાહ્યાભાઈ 9825512756

પોરબંદર - જયભાઈ 9737073424

દીવ - સમર્થભાઈ 7016884332

દેવભૂમિ દ્વારકા - ઉત્તમભાઈ 9016320025

જામનગર - રાજેશભાઈ 9428216268

રાજકોટ - ભાવેશભાઈ 9726208388 અથવા કાન્તીભાઈ 8347143124

મોરબી - કિશોરભાઈ 9825741868 અથવા મયુરભાઈ  9825633154

કચ્છ - અનિરુદ્ધસિંહ 9879321921 અથવા વિરલભાઈ 9409050748

પાંચ વિભાગના વિભાગ સંયોજક
 
સુરેન્દ્રનગર વિભાગ ( વિરમગામ , ધંધુકા ,સુરેન્દ્રનગર )
ભરતભાઈ - 9427054342

ભાવનગર વિભાગ ( બોટાદ , ભાવનગર ,અમરેલી )
પ્રણવભાઈ - 9428108912

જુનાગઢ વિભાગ (જુનાગઢ ,દીવ ,ગીર સોમનાથ ,પોરબંદર )
કિશોરભાઈ - 9429043627

રાજકોટ વિભાગ ( દેવભૂમિ દ્વારિકા , જામનગર ,રાજકોટ ,મોરબી )
મુકેશભાઈ - 9924890342

કચ્છ વિભાગ ( પૂર્વ કચ્છ , પશ્ચિમ કચ્છ )
અમિતભાઈ - 9638831518
ધર્મેન્દ્રભાઈ - 8460486041
Sign in to Google to save your progress. Learn more
Email *
 આ ગુગલ ફોર્મ ભર્યા પછી અમારા સંયોજકનો આપ સંપર્ક કરીને શુલ્ક ભરી શકશો.શુલ્ક ભર્યા બાદ જ આપનું રજિસ્ટ્રેશન કન્ફર્મ ગણાશે. *
Required
Name (નામ દર્શાવ્યા પ્રમાણે જ લખવું)(Name) *(Father/Husband's Name) (Surname) *
Address (સરનામું) *
District (જીલ્લો) *
Taluka(તાલુકાનું નામ) *
Age (વય) *
Mobile - What's App નંબર આપવો. *
Education (અભ્યાસ) *
Occupation (વ્યવસાય) *
Give Details of any Camp / Class attended by you which was organized by Sanskrit Bharati.(સંસ્કૃતભારતી દ્વારા આયોજિત સંભાષણ શિબિર, નિવાસીય વર્ગ કે અન્ય વર્ગો માં આવ્યા હોય તો તેની વિગત આપવી, સ્થાન અને વર્ષ સાથે)
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy