Quiz Delight - JNV
અહીં ધો -5 માં ભણતા બાળકો જવાહર નવોદય વિદ્યાલય માં ધો -6 મા એડમિશન માટે પરિક્ષા ની તૈયારી કરી શકે તે માટે કવીઝ મુકવામાં આવે છે . જેથી બાળકો કોરોના મહામારી મા પણ ઘરે બેસી પ્રવેશ પરિક્ષા આપી પાસ થઈ નવોદય વિદ્યાલય માં પ્રવેશ મેળવી શકે .
Sign in to Google to save your progress. Learn more
ALL IS WELL Edu શૈક્ષણીક વોટ્સએપ ગ્રુપ મા જોડાવ.....                                                                                        "<https://bit.ly/30xRIFM>
વિદ્યાર્થીનું પૂરું નામ:- *
શાળાનું નામ:- *
જિલ્લો:-
ભાષા 17
નિચે એક ફકરો આપેલ છે. તેની નીચે  પાંચ પ્રશ્નો આપેલા છે તેના જવાબ યોગ્ય વિકલ્પ માંથી પસંદ કરો.
ફકરો-1
હું લગભગ છ વર્ષનો હતો . એકવાર મેં એક પુસ્તકમાં એક સુંદર ચિત્ર જોયું . તે એક ઘનઘોર જંગલનું ચિત્ર હતું . મેં જંગલ વિશે વિચાર્યું અને જંગલી જાનવરનું ચિત્ર બનાવ્યું . એ ચિત્રને મેં કેટલાક મોટી ઉંમરનાં લોકોને બતાવ્યું અને એમને પૂછ્યું , “ શું આ જોઈને તમને બીક લાગે છે ? ” પરંતુ તેમણે મને પૂછ્યું , “ બીક ? કોઈ વ્યક્તિ એક ટોપીથી શા માટે બીએ ? મેં ટોપીનું ચિત્ર બનાવ્યું ન હતું . મારા માટે તો તે એક હાથી હતો , પરંતુ મોટી ઉંમરવાળા તેને સમજી ન શક્યા . તેમનામાંથી એકે મને સલાહ આપી કે ચિત્ર બનાવવાનું છોડો એને બદલે ભૂગોળ , ગણિત અથવા વ્યાકરણમાં ધ્યાન આપો . આ જ કારણથી મેં ચિત્ર બનાવવાનું છોડી દીધું . એટલા માટે હું એક મહાન કલાકાર ન બની શક્યો .
બાળકે કોનું ચિત્ર બનાવ્યું હતું *
1 point
બીક ? છે , એક: *
1 point
જો મોટી ઉમરવાળા એ સલાહ ના આપી હોત તો એ બાળક શું બનત? *
1 point
બાળકે ચિત્ર બનાવવાનું કેમ છોડી દીધું *
1 point
સુંદર નો વિરોધી શબ્દ આપો *
1 point
ફકરો 2
ગયા શુક્રવારે હું મુંબઈ ગયો હતો ત્યારે એક રમૂજી પ્રસંગ બન્યો . મારી ખરીદી પતાવીને હું ઘરે પાછા આવવા ટ્રેન પકડવા સ્ટેશને ગયો . હું ટ્રેન ચૂકી ગયો અને બીજી ટ્રેન માટે મારે એક કલાક રાહ જોવાની હતી . હું એક રેસ્ટોરામાં ગયો અને મારા માટે એક કપ ચા અને થોડા બિસ્કિટ લીધાં . હું એક ખૂણામાં બેઠો અને મેં એક પુસ્તક વાંચવા માંડ્યું . એક માણસ આવીને મારી બાજુમાં બેઠો . તેણે એક બિસ્કિટ લીધું અને ખાઈ ગયો . મેં કશું કહ્યું નહિ . મને થયું તે ભૂખ્યો હશે . તેણે બીજું એક લીધું . હજુ પણ મેં કાંઈ કહ્યું નહીં . તે છેલ્લું બિસ્કિટ ઉઠાવે તે પહેલાં મેં ઝડપથી તે ઉઠાવી લઈને મારા મોંમાં મૂકી દીધું . મેં ચા પતાવી દીધી અને જવા માટે હું ઉઠ્યો ત્યારે મેં જોયું કે મારી બિસ્કિટની પ્લેટ ટેબલ પર એમને એમ પડી હતી .
એ માણસ મુંબઈ કેમ ગયો હતો *
1 point
તે રેસ્ટોરામાં ગયો કારણકે *
1 point
બીજી ટ્રેન આવવાની આશા હતી *
1 point
જ્યારે તેણે જોયું કે પેલો માણસ બિસ્કીટ ખાઈ રહ્યો છે તેણે કશું કહ્યું નહીં કારણ કે તેણે વિચાર્યું કે એ માણસ *
1 point
આ વાર્તાને અંતે વર્ણન કરનાર ને કેવી લાગણી થવી જોઈએ *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy