જ્ઞાનસેતુ ગણિત પ્રકરણ 5,6
ધોરણ 9 પુનરાવર્તન ટેસ્ટ

આપના ગ્રુપમાં વિદ્યાર્થીઓને ઉપયોગી માહિતી  મેળવવા ગ્રૂપ માં 94296 21091 નંબર એડ કરશો.

નોંધ:- ફકત વિદ્યાર્થીઓને લગતી માહિતી જ મૂકવામાં આવશે. Whatsapp only

www.2108edu.com
Sign in to Google to save your progress. Learn more
નામ *
શાળાનું નામ *
સ્થળ *
26, 28, 24, 22 મધ્યક શોધો *
1 point
આપેલ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા મધ્યમાં રહેલા અવલોકનને ........ કહે છે. *
1 point
10, 8, 12, 3, 8, 3, 5, 14, 3 આ માહિતીનો બહુલક શોધો. *
1 point
પરેશ ની માસીક પગાર 24000 છે જો તેનો ભોજન ખર્ચ વર્તુળાલેખ માં 60ં હોય તો તેઓ ભોજનખર્ચ કેટલા રુપિયા હોય? *
1 point
એક પાસો બે વખત ઉછળવામાં આવે તો કુલ કેટલી શક્યતા બને? *
1 point
1 થી 100 સુધીમાં કેટલી પુર્ણવર્ગ સંખ્યા આવે? *
1 point
પુર્ણવર્ગ સંખ્યાની એકમનો અંક .... ન હોય. *
1 point
8 અને 9 નાં વર્ગની વચ્ચે કેટલી પુર્ણવર્ગ સંખ્યા ન હોય તેવી સંખ્યા આવે? *
1 point
75 નો વર્ગ ... થાય. *
1 point
825 માં કઇ નાનામાં નાની સંખ્યા ઉમેરતા તે પુર્ણવર્ગ બને? *
1 point
સુચન
અમારા વોટ્સએપ ગ્રૂપ લિંક.
https://chat.whatsapp.com/LXFGdHrwyak9WMnHvVUmsg
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy