Shree K.R.Katara Arts College,Shamlaji,sub_ Sanskrit,M.A.C.C.305
દરેક પ્રશ્ર્નો લખવા ફરજિયાત છે.દરેકના બે ગુણ છે .
Sign in to Google to save your progress. Learn more
વિધાથીનું નામ *
રોલ નંબર *
1) પુરાણો કેટલા છે. *
2 points
2 પ્રતિસર્ગ એટલે શું ?
2 points
Clear selection
3 પુરાણનાં લક્ક્ષણો કેટલા છે ? *
2 points
4 ભગવાન નારાયણની ઉત્તપ્તિ શેમાંથી થઈ છે ? *
2 points
5 વેનચરિત્ર કયા પુરાણમાં આવે છે ? *
2 points
6 વેકૃતસર્ગમાં કેટલા પ્રકાર છે ? *
2 points
7 વૃક્ષથી માંડી માનવ સુધીની સૃષ્ટિ કયા સર્ગમાં આવે છે ? *
2 points
8 બ્રહ્મના સર્વ અંગોમાંથી કયા નામની કન્યા ઉત્પન્ન થઇ છે ? *
2 points
9 ચાર મહાભૂતો સર્જાયા પછી કોનો જન્મ થયો ? *
2 points
10 વેંવસ્વત મનુના કેટલા પુત્રો છે ? *
2 points
11 મદ્રદેશનો રાજા કોણ હતો ? *
2 points
12  ક્લિગદેશની સીમા ઉપર પશ્ચિમાદ્વ ભાગે આવેલો કયો પર્વત છે ? *
2 points
13 મત્સ્યપુરાણ કઈ નદીનું માહાત્મ્ય છે ? *
2 points
14 સર્ગના મુખ્ય કેટલા પ્રકાર છે ? *
2 points
15 પિતરોના કેટલા પ્રકાર છે ? *
2 points
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy