વિશ્વ પર્યાવરણ ક્વીઝ
✏ પર્યાવરણ પ્રશ્નો  આધારીત ક્વિઝની ઓનલાઈન ટેસ્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. જનરલ સામાન્ય જ્ઞાન મળી રહે તે આધારીત ક્વિઝ માટે આ નમ્ર પ્રયાસ કરેલ છે. આ ક્વિઝમાં પ્રત્યેક દિવસે ભાગ લેનાર પ્રથમ 100 વ્યકિતને E-mail પર પ્રમાણપત્ર આપવામાં આવશે... આપનું E-mail Address સાચું લખવા વિનંતી.
✍️ Quiz Made By : CRC SANDHIDA, DHOLERA , AHMEDABAD
Email *
Your School Name *
Full Name(English Capital Latter) *
MOBILE NUM. *
DISTRICT NAME જીલ્લા નું નામ *
આંતરરાષ્ટ્રીય પર્યાવરણ સુચના કેન્દ્ર ક્યાં આવેલું છે ? *
1 point
પર્યાવરણ કાનૂનની આંતરરાષ્ટ્રીય પરિષદ ક્યાં આવેલ છે ? *
1 point
‘વૃક્ષ કોઈ પણ વાવે, વૃક્ષ પરનો હક ધરતીનો છે’ – કયા દેશનો નારો છે ? *
1 point
કયા સંપ્રદાયમાં લીલા વૃક્ષોને કાપવા અને પશુઓની હત્યા કરવા વિરોધી આદેશ કરવામાં આવ્યા છે ? *
1 point
હિંદુ ધર્મશાસ્ત્ર પ્રમાણે બધા પક્ષીઓ કોના વાળમાંથી બનેલ છે ? *
1 point
કયા રાજ્યે પોતાના બધાં પર્યટક વિશ્રામગૃહોને પક્ષી આધારિત નામો આપ્યા છે? *
1 point
‘પ્રકૃતિમાં દરેકની જરૂરિયાત પૂરી કરવા પર્યાપ્ત છે પણ તેના લોભ માટે બહુ થોડું’ – કોનું વિધાન છે ? *
1 point
“આપણે અને આપણી આજુબાજુનું બધું જ એટલે ............... . *
1 point
પૃથ્વીની ફરતે આવેલા વાયુઓના પારદર્શક આવરણને શું કહે છે ? *
1 point
રાજસ્થાનના ભરતપુરના કેવાલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાનમાં કેટલા પક્ષીઓ વસવાટ કરે છે ? *
1 point
આયુર્વેદમાં લગભગ કેટલા વૃક્ષોનું વર્ણન કરવામાં આવ્યું છે ? *
1 point
જમીનનો આદર્શ પી.એચ. આંક કયો ગણાય ? *
1 point
નીચેનામાંથી કોના ઈંડા ઘેરા કથ્થાઈ છાંટ વાળા આસમાની લીલા રંગના હોય છે ? *
1 point
વાંસના ઝાડને વર્ષમાં કેટલી વખત ફૂલ આવે છે ? *
0 points
મધમાખીને કેટલા પગ હોય છે ? *
1 point
Next
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy