શ્રી કલજીભાઈ આર.કટારા આર્ટ્સ કૉલેજ,શામળાજી
    વાલીનું પ્રતિભાવ પત્ર
Sign in to Google to save your progress. Learn more
(૧) કૉલેજમાં ચાલતી પ્રવેશ પ્રક્રિયા (એડમિશન પ્રોસેસ) અંગે આપનો અભિપ્રાય જણાવો. *
(૨) કૉલેજ દ્વારા મળતી સુવિધાઓ પૈકી કેન્ટીન,રમતગમત,પુસ્તકાલય વગેરે અંગે આપનો અભિપ્રાય જણાવો. *
(3)કૉલેજમાંથી મોબાઈલ દ્વારા મળતી માહિતી અને સૂચનાઓ અંગે આપનો અભિપ્રાય  જણાવો. *
(૪) કૉલેજમાં અભ્યાસક્રમ સિવાય ચાલતી અન્ય જ્ઞાનવર્ધક પ્રવૃતિઓ (ફીનીશીગ સ્કુલ,સ્કોપ,)વિશેનો  આપનો અભિપ્રાય જણાવો. *
(૫) કૉલેજ દ્વારા લેવાતી આંતરીક પરીક્ષાના આયોજન  અંગે આપનો અભિપ્રાય જણાવો. *
(૬)  કૉલેજ દ્વારા લેવાતી વાર્ષિક  પરીક્ષાના આયોજન  અંગે આપનો અભિપ્રાય જણાવો. *
(૭) કૉલેજમાં ચાલતી શૈક્ષણિક શિસ્તતા અંગે આપનો મત જણાવો. *
(૮)કૉલેજમાં  ચાલતી એન.સી.સી.,એન.એસ.એસ.અને ઈતર(સપ્તધારા) પ્રવૃતિઓ અંગેનો આપનો મત જણાવો. *
(૯)કૉલેજના આચાર્યશ્રી,શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ તરફથી આપના પુત્ર/પુત્રીને મળતા સહયોગ અંગેનો આપનો અભિપ્રાય જણાવો. *
(૧૦) તમારા પુત્ર/પુત્રીના જ્ઞાન,કૌશલ્ય,આચાર-વિચાર તથા નૈતિક મૂલ્યોમાં સુધારા અંગે આપનો અભિપ્રાય જણાવો. *
કોલેજના વિકાસ માટે આપના સૂચનો લખી આપશો.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy