કાયદો ટેસ્ટ નં:-૪
Sign in to Google to save your progress. Learn more
Name *
Email *
' અ '  ઘરેણાંની ચોરી કરવાના ઈરાદાથી ઘરેણાંની પેટી તોડે છે .  પરંતુ પેટીમાં ઘરેણાં નથી .  અહીં  ' અ ' ..... | Police Constable 2016 | *
1 point
Required
' અ ' , ' બ '  ની માલિકીના બળદને મારી નાખે છે .  અહીં  ' અ ' ભારતીય ફોજદારી ધારા હેઠળ કયો ગુનો કરે છે  ? ] Police Constable 2016 | *
1 point
Required
ગેરકાયદેસર મંડળી માટે કેટલા વ્યક્તિઓ ઓછામાં ઓછા હોવા જરૂરી છે  ? [ Police Constable 2015 ] *
1 point
Required
IPC મુજબ Police Constable 2015 ] *
1 point
Required
X  અને  Y  બંને  Z  નું ખૂન કરવા જાય છે.X  દરવાજા પાસે છરી લઈને ઉભો રહે છે. અને  Y  તમંચાથી ફાયર કરીને  z  ને મારી નાંખે છે .  [ Police Constable 2015 *
1 point
Required
કોગ્નિઝેબલ ગુના અટકાવવા માટે પોલીસ સી.આર.પી.સી. ની કઈ કલમ હેઠળ મળેલી છે ? | Police Constable 2015 ] *
1 point
Required
વગ૨ વોરંટ ગુનાના કામે ધરપકડ કરવામાં આવેલી વ્યક્તિને મુસાફરી સમય સિવાય કેટલા કલાકની અંદર જેતે હકૂમતી કોર્ટ સમક્ષ અટકાયત કરેલ વ્યક્તિને રજૂ કરવાનો રહે છે . | alice Constable 2015 ] *
1 point
Required
સી.આર.પી.સી. ના પ્રબંધો અનુસાર , ' ફરારી ' માટેના જાહેરનામાની મુદત કેટલા દિવસની હોય છે ! [ Palice Constable 2016 | *
1 point
Required
ફરિયાદ ( FIR ) ની નકલ ફરીયાદીને પોલીસે કેટલા રુપિયામાં આપવાની હોય છે ? [ Police Constable 2015 *
1 point
Required
સી.આર.પી.સી. ની કઈ કલમ હેઠળ તપાસ કરનાર પોલીસ અધિકારી સાક્ષીઓને તપાસે છે ? ( Police Constable 2015 ] *
1 point
Required
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy