ગુજરાતી ધોરણ ૬.                   રવિશંકર મહારાજ.                         એકમ - ૪
પન્ના ભગિની
શ્રી ગરોડ પે સેન્ટર શાળા તાલુકો કપડવંજ જિલ્લો ખેડા
Sign in to Google to save your progress. Learn more
આ કસોટી આપતા પહેલા તમને જરૂર જણાય તો આ વિડીયો જોશો તો આ પાઠ માં માર્ગદર્શન મળી રહેશે.
📌 *', ધોરણ:, ૩થી૮ની સીધી જ ટેસ્ટ તમને મળિ રહે માટે નીચે આપેલ whatsapp ગ્રુપ ની લિંક થી જોડાવ  🌹🌹🌹🌹🌹🌹🌹🌹* *https://chat.whatsapp.com/JtmviTJ3udCKDnRNNSnyAf, https://chat.whatsapp.com/BZHMgxg95SjIDNuDCSxFYH* 
તમારું નામ લખો *
તમારી શાળાનું નામ લખો *
તમારા જિલ્લાનું નામ લખો. *
૧. રવિશંકર વ્યાસ ને 'મહારાજ' નું બિરુદ કોણે આપ્યું ? *
1 point
૨. રવિશંકર મહારાજને ''માણસાઈ ના દીવા'' કોણે કહ્યા છે ? *
1 point
૩. ધીમે ધીમે રાજકી પ્રવૃત્તિને સ્થાને મહારાજના જીવનમાં શાનો પ્રવેશ થયો ? *
1 point
૪. નિર્ભય નો સમાનાર્થી શબ્દ જણાવો. *
1 point
૫. 'વહારે' નો સમાનાર્થી શબ્દ જણાવો *
1 point
૬. મૂંગા મૂંગા સેવા કરવી એટલે શું ? *
1 point
૭. આ પાઠ ના લેખક નું નામ જણાવો *
1 point
૮. નીડર નો વિરોધી શબ્દ આપો. *
1 point
૯. રવિશંકર મહારાજના પિતાનું નામ જણાવો. *
1 point
૧૦. 'શરમ' શબ્દ નો સમાનાર્થી શબ્દ જણાવો. *
1 point
૧૧. મહારાજે કયા ગામમાં ગંદકી જોઈ ? *
1 point
૧૨.  મહારાજને ફતેસિંહરાવ અનાથાશ્રમમાં કયું કામ સોંપવામાં આવ્યું ? *
1 point
૧૩. કણભા ગામ માં વેપારીની કઈ વસ્તુ ચોરાઈ ? *
1 point
૧૪. 'જોતરાઈ જવું'  રૂઢિપ્રયોગ નો અર્થ જણાવો. *
1 point
૧૫. 'પગરણ માંડવા'  રૂઢિપ્રયોગ નો સાચો અર્થ જણાવો. *
1 point
 શ્રીઈનદીરાનગર પ્રાથમિક શાળા પરમાર ભરતભાઈ મુખ્ય શિક્ષક. ૯૪૨૯૨૩૪૨૯૪
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy