નવા બદલી નિયમ સમર્થન લેટર
                         સમર્થન લેટર
     
                     ગુજરાત રાજ્યની જિલ્લા /નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળાઓમાં કામ કરતાં પ્રાથમિક વિભાગ ( ધોરણ 1થી5 )ના વિદ્યાસહાયક/ શિક્ષક, ઉચ્ચ પ્રાથમિક વિભાગ ( ધોરણ 6થી8 )ના વિદ્યાસહાયક/ શિક્ષક અને મુખ્યશિક્ષક તરીકે નિમણુંક થયેલ માટે સમયાંતરે બદલી અંગેના નિયમો ઉક્ત સંદર્ભદર્શિત ઠરાવોથી તૈયાર કરવામાં આવે છે.પરંતુ તેના અર્થઘટન અંગે વારંવાર નામ.હાઈકોર્ટમાં કેસો રજૂ થાય છે.જેના કારણે નામ.હાઈકોર્ટ અને વહીવટી તંત્રનો સમય વપરાય છે તથા કેટલીક શાળાઓમાં લાંબા સમય સુધી ઘટ ઊભી થાય છે.જેથી બાળકોના વિશાળ શૈક્ષણિક હિતને અસર પહોંચે છે.સરકારશ્રીની પુખ્ત વિચારણાના અંતે આ નવા નિયમો દરેક વિદ્યાસહાયકો, શિક્ષક મિત્રો અને મુખ્ય શિક્ષક મિત્રોને લાભદાયી છે.ગુજરાતના લાખો શિક્ષક મિત્રોનું આ નવા બદલીના નિયમોનું સમર્થન છે
  •  1/4/2022 નવા નિયમો માટે નીચે સહી કરનાર તમામ મિત્રોનું સમર્થન છે. 

Email *
શિક્ષકનું પૂરું નામ *
ફરજનો તાલુકો- જિલ્લો *
મોબાઈલ નંબર *
શું તમે 1/4/2022ના  નવા નિયમોના સમર્થનમાં છો ? *
A copy of your responses will be emailed to the address you provided.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
reCAPTCHA
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy