National Voters' Day (રાષ્ટ્રીય મતદાતા દિવસ)                            
(M. C. Q. Test)  
Dharmendrasinhji Arts College, Rajkot  (25 January 2020)
Prof. Patel Riteshkumar P.
Note   (This test contains Twenty Five (25) multiple choice questions, each question carrying one (1) mark. Attempt all the questions.)
Name *
મતદાર યાદીમાં પ્રથમ વખત મતદાર તરીકે નામ દાખલ કરવા માટે કયું ફોર્મ ભરવામાં આવે છે ? *
1 point
મતદાર યાદી  માંથી મતદાર તરીકે નામ કમી કરવા માટે કયું ફોર્મ ભરવામાં આવે છે ? *
1 point
મતદાર યાદીમાંની નોંધેલ વિગતોને સુધારવા માટે કયું ફોર્મ ભરવામાં આવે છે ? *
1 point
જયારે મતદાર એક જ વિધાનસભા મતદાર વિભાગમાં કોઈ અન્ય સ્થળે સ્થળાંતર કરે ત્યારે કયું ફોર્મ ભરવામાં આવે છે ? *
1 point
નીચે દર્શાવેલ ફોર્મ માંથી ક્યા ફોર્મ માં મતદારે પોતાનો ફોટો અચૂક આપવાનો રહે છે ? *
1 point
ગુજરાત રાજયમાં વિધાનસભાની કેટલી બેઠકો છે ? *
1 point
ભારતની સંસદમાં લોકસભાને કયા ગૃહ તરીકે ઓળખવામાં આવે છે ? *
1 point
ભારતમાં કેટલા વર્ષ કે તેનાથી વધુ ઉમરના વ્યક્તિઓ મતદાર તરીકે પોતાનું નામ દાખલ કરવી શકે છે ? *
1 point
ભારતમાં ચૂંટણી કાર્ડ કયા નામે ઓળખાય છે ? *
1 point
ભારતમાં સૌ પ્રથમ 1993માં ચુંટણી ફોટો ઓળખ કાર્ડ રજુ કરનાર  ચુંટણી કમિશ્નર કોણ હતા ? *
1 point
ભારતમાં PVC રંગીન મતદાર ઓળખ કાર્ડની શરુઆત કયા વર્ષ થી કરવામાં આવી છે ? *
1 point
આઝાદ ભારતમાં સામાન્ય ચુંટણી કયારે કરવામાં આવી હતી ? *
1 point
NVSP નું પૂરું નામ શું છે ? *
1 point
BLO નું પૂરું નામ શું છે ? *
1 point
નીચે આપેલા માંથી CEC નો અર્થ છે ? *
1 point
ભારતીય ચુંટણી આયોગનું મુખ્ય કાર્યાલય કયા શહેર આવેલું છે ? *
1 point
ભારતીય ચુંટણી આયોગની સ્થાપના કયારે કરવામાં આવી ? *
1 point
ભારતમાં  ચુંટણી આયોગના વર્તમાન મુખ્ય કમિશ્નર કોણ છે ? *
1 point
મતદાર લાયકાતની તારીખ કઈ છે કે જે તારીખના રોજ મતદારે 18 વર્ષ પૂરા કરેલા હોવા જોઇએ. *
1 point
ભારતના પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશ્નર કોણ હતા ? *
1 point
ચુંટણી ભારતના બંધારણના કયા ભાગ અને અનુચ્છેદ સાથે સંકળાયેલ છે ? *
1 point
ભારતમાં મુખ્ય ચૂંટણી કમિશ્નરની નિમણુંક કોણ કરે છે ? *
1 point
ચૂંટણીમાં ઉપયોગમાં આવતા યાંત્રિક સાધન EVM નું પુરુનામ શું છે ? *
1 point
કોઈ મતદારને કોઇપણ ઉમેદવાર પસંદ ન પડે તો તે બેલેટ યુનિટના  કયા બટનને દબાવે છે ? *
1 point
ભારતનું સંસદ ભવન કયા શહેરમાં આવેલું છે ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy