Std:3,Maths,Unit:7
Made By:-
પટેલ નરેશ બી. & પટેલ ઇલાબેન કે.
રતનપુર,ઉમરાળા,ભાવનગર
ઝંડા,કપડવંજ,ખેડા
Sign in to Google to save your progress. Learn more
તમારું નામ લખો. *
તમારી શાળાનું નામ લખો. *
જિલ્લાનું નામ લખો. *
1. સૂર્ય...........દિશામાં ઉગે છે ? *
1 point
2. સ્નાન કરવાનો સમય શેમાં માપવામાં આવે ? *
1 point
3. આંખો પટપટાવવાનો સમય શેમાં માપવામાં આવે છે? *
1 point
4. છોડ ઉગાવામાં જે સમય લાગે તે શેમાં મપાય ? *
1 point
પ્રશ્ન નં 5 થી 9 ના જવાબો નીચે આપેલા સુધાન જન્મ પ્રમાણપત્રને આધારે આપો.
5. ૨-૦૫-૨૦૦૨ બતાવે છે કે સુધા બીજી...........૨૦૦૨માં જન્મી હતી. *
1 point
6. બીજી મેં ૨૦૦૮ ના રોજ સુધાની ઉંમર કેટલી થશે ? *
1 point
7. ૨૦૫૨ ના વર્ષમાં તે કેટલા વર્ષની થશે ? *
1 point
8. કઈ તારીખે તે ૮ વર્ષની થશે ? *
1 point
9. પ્રમાણપત્રનો નોંધણી નંબર કયો છે ? *
1 point
પ્રશ્ન નં 10 થી 15 ના જવાબો નીચેના કેલેન્ડરના આધારે આપો.
10. વર્ષના કેટલા મહિના છે ? *
1 point
11. ફેબ્રુઆરી મહિનાના કેટલા દિવસ છે ? *
1 point
12. અઠવાડિયું કેટલા દિવસનું બને છે ? *
1 point
13. તમે કયા મહિનામાં ત્રીજા ધોરણમાં આવશો. *
1 point
14. ૨૦૧૮ સાલ પછીના ત્રણ વર્ષે કઈ સાલ આવે ? *
1 point
15. માર્ચ મહિનાના કેટલા દિવસો હોય ? *
1 point
આ ટેસ્ટ વિશેનો તમારો અભિપ્રાય જણાવો. *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy