ભારત નૉલેઝ કવિઝ Part 6
વૈભવ આર ઉપાધ્યાય. પરસાંતજ પ્રા.શાળા.તાજિ.ખેડા
નામ લખી ધોરણ કે અન્ય પસંદ કરી સાચા જવાબ ઉપરટીક કરી પોતાનો સ્કોર જાણો..
Sign in to Google to save your progress. Learn more
નામ *
ધોરણ *
(1) ભારતની સંસદ કયા શહેરમાં આવેલી છે? *
1 point
(2) ભારતની પૂર્વ કયો દેશ આવેલો છે? *
1 point
(3) નીચેનું ચિત્ર ભારતના કયા ક્રાંતિવીરનું છે? *
1 point
Captionless Image
(4) ભારતનો ઇન્ડિયા નામ કઈ નદી પરથી પડ્યું છે? *
1 point
(5) ભારતનો રાષ્ટ્રધ્વજ કયો છે? *
1 point
(6) ભારત નું રાષ્ટ્રીય સૂત્ર કયું છે? *
1 point
(7) નીચેનું ચિત્ર કઇ ભારતીય ઇમારતનું છે? *
1 point
Captionless Image
(8) ભારતનું સૌથી મોટું શહેર જણાવો. *
1 point
(9) ભારતની લોકસભાની કેટલી સીટો એંગ્લો-ઇન્ડિયન તરીકે જાણીતી છે? *
1 point
(10) ભારતની લોકસભાનું સંચાલન કરનાર ને શું કહે છે? *
1 point
(11) ભારતનો સૌથી ઊંચું શિખર જણાવો. *
1 point
(12) ભારતની પૂર્વમાં આવેલું છેલ્લું રાજ્ય જણાવો. *
1 point
(13) ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ નું નામ જણાવો. *
1 point
(14) નીચેનું ચિત્ર કયા ભારતીય નેતા નું છે? *
1 point
Captionless Image
(15)ભારતની પશ્ચિમ માં આવેલું છેલ્લુ રાજ્ય જણાવો. *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy