Business Strategy Assessment (FREE)
“Self-Evaluate the current business strategy of your company”
તમારી કંપનીની વર્તમાન સ્ટ્રેટેજી નું સ્વમુલ્યાંકન કરો.
अपनी कंपनी की वर्तमान रणनीति का स्वयं मूल्यांकन करें।

1. This self-assessment will help you evaluate your current business strategy and at the end it will also provide you options to design stronger business strategy for future, which can help you achieve your business vision.
આ સ્વમૂલ્યાંકન તમને તમારી કંપનીની વર્તમાન બિઝનેસ સ્ટ્રેટેજી (વ્યૂહરચના) વિષે જાણકારી આપશે અને અંતમાં, ભવિષ્ય માટે, વધુ મજબૂત બિઝનેસ સ્ટ્રેટેજી (વ્યૂહરચના) તૈયાર કરવા વિષે વિકલ્પો પણ આપશે, જે તમને તમારું બિઝનેસ વિઝન સર કરવામાં મદદરૂપ થઇ શકે.
यह आत्म-मूल्यांकन आपको अपनी कंपनी की वर्तमान व्यावसायिक रणनीति का अनुमान देगा और अंत में, भविष्य के लिए एक अधिक मजबूत व्यावसायिक रणनीति विकसित करने के लिए विकल्प देगा, जो आपको अपनी व्यावसायिक दृष्टि को आकार देने में मदद कर सकता है।

2. There are total 25 questions. Each question has 10 marks. So total marks of entire assessment is 250.
કુલ 25 પ્રશ્નો આપેલ છે. દરેક પ્રશ્નના સાચા જવાબ માટે ૧૦ માર્ક ફાળવેલ છે. આથી, કુલ ૨૫ પ્રશ્નો સાચા પડે તો ૨૫૦ માર્ક પ્રાપ્ત થાય.
कुल 25 प्रश्न दिए गए हैं। प्रत्येक प्रश्न के सच  उत्तर के लिए 10 अंक आवंटित किए गए हैं। इसलिए, यदि कुल 25 प्रश्न सही हैं, तो 250 अंक प्राप्त होते हैं।

3. If correct answer is given, then 10 marks and if wrong answer is not given than 0 mark. There no mark between 0 to 10 for other answers.
જો પ્રશ્નનો જવાબ સાચો હોય તો ૧૦ માર્ક એન્ડ સાચો ના હોય તો ૦ માર્ક ગણાશે. ૦ એન્ડ ૧૦ની વચ્ચે કોઈ માર્ક ગણવામાં આવ્યા નથી.
यदि प्रश्न का उत्तर सच है तो 10 अंक और यदि सच नहीं है तो 0 अंक गिने जाएंगे। 0 और 10 के बीच कोई अंक नहीं गिना जाता है।

4. You may choose to accept or reject the result of this assessment.
આપ આ મૂલ્યાંકનના પરિણામનો સ્વીકાર કે અસ્વીકાર કરી શકો છો.
आप इस मूल्यांकन के परिणाम को स्वीकार या अस्वीकार कर सकते हैं।

5. No explanation will be provided for any question of this FREE ASSESSMENT.
આ મૂલ્યાંકનના પ્રશ્નો અને પરિણામો ઉપર કોઈ વિવરણ આપવામાં આવશે નહિ.
इस नि: शुल्क आत्म-मूल्यांकन के प्रश्न और परिणामों पर कोई विवरण प्रदान नहीं किया जाएगा।
Email *
What is Your Full Name? *
Please mention name of Your Organization *
What is Your Designation in this Organization? (eg. Director, CEO, VP etc.,) *
What is Your Mobile No? *
To Which Industry Sector Your Organization Belongs (For example Automobile, Chemical, Real Estate, Engineering Manufacturing, Financial Services etc.,? *
What is your current city? *
Our business / company has clearly defined vision, mission & values statement. અમારી કંપની / બિઝનેસ / વ્યવસાયના લાંબાગાળાના વિઝન, મિશન અને સિદ્ધાંતો સ્પષ્ટપણે લખેલા છે. हमारी व्यवसाय / कंपनी / व्यापारकी दीर्घकालिक दृष्टि, मिशन और सिद्धांत स्पष्ट रूप से लिखे गए हैं। *
10 points
Captionless Image
Our entire team is very serious towards business / company’s vision, mission & values and they proudly abide by it.અમારી કંપની / બિઝનેસ / વ્યવસાયના વિઝન, મિશન અને સિદ્ધાંતો પ્રતિ અમારી કંપની / બિઝનેસ / વ્યવસાયમાં કામ કરતા તમામ લોકો ગંભીર છે અને તેઓ ગર્વથી તેને અનુસરે છે.हमारी व्यवसाय / कंपनी / व्यापारमें काम करने वाले सभी लोग हमारी कंपनी के दृष्टिकोण, मिशन और सिद्धांतों के बारे में गंभीर हैं और वे गर्व के साथ इसका पालन करते हैं। *
10 points
Captionless Image
Which of the following situation best applies to you?નીચેનામાંથી કઈ પરિસ્થિતિ તમને લાગુ પડે છે?निम्नलिखित में से कौन सी स्थिति आप पर लागू होती है? *
10 points
Captionless Image
Which of the following is correct as per your opinion?આપના મતે, નીચેનામાંથી કયું વાક્ય સાચું છે? आपकी राय में, निम्नलिखित में से कौन सा कथन सत्य है? *
10 points
Captionless Image
What is your goal setting methodology for business / company? કંપની / બિઝનેસ / વ્યવસાયનો ગોલ (ધ્યેય) નક્કી કરવાની તમારી પદ્દતિ શું છે? व्यवसाय / कंपनी / व्यापारके लक्ष्य निर्धारण के लिए आपका तरीका क्या है? *
10 points
Captionless Image
We review our business / company plan on… હું મારી કંપની / બિઝનેસ / વ્યવસાયના પ્લાન(યોજના)નું મૂલ્યાંકન _________ કરું છું. मैं अपनी व्यवसाय / कंपनी / व्यापारकी व्यावसायिक योजना का _________ विश्लेषण करता हूं। *
10 points
Captionless Image
Which of the following best applies to you?  /  નીચેનામાંથી કયું તમને શ્રેષ્ઠ રીતે લાગુ પડે છે?   /  निम्नलिखित में से कौन सा आप पर लागू होता है? *
10 points
Captionless Image
Many times my nature does not allow me to be open minded and people like to stay away from me.  /  ઘણી વખત મારો સ્વભાવ મને ખુલા દિલવાળો વ્યક્તિ બનવા દેતો નથી અને તેથી મારી સાથે કામ કરનારા લોકો મારાથી દૂર રહેવાનું પસંદ કરે છે.  /  कई बार मेरा स्वभाव मुझे खुले दिल का इंसान नहीं बनने देता और इसलिए मेरे साथ काम करने वाले लोग मुझसे दूर रहना पसंद करते हैं। *
10 points
Captionless Image
We have very clear detailed written Job Descriptions for our employees (even if we have only 1-2 employees) and all employees are aware about their job responsibilities as written in the job description.  /  અમારી કંપની / બિઝનેસ / વ્યવસાયમાં દરેક કર્મચારીઓની જવાબદારીઓ લેખિત માં તૈયાર હોય છે (જો કંપનીમાં માત્ર એક કે બે કર્મચારીઓ હોય તો પણ) અને બધા કર્મચારીઓ તેમની લેખિતમાં તૈયાર કરેલ જવાબદારીઓ સંપૂર્ણપણે જાણે છે.  /  हमारी व्यवसाय / कंपनी / व्यापारमें प्रत्येक कर्मचारी की जिम्मेदारियां लिखित रूप में तैयार हैं (भले ही कंपनी में केवल एक या दो कर्मचारी हों) और सभी कर्मचारी अपने लिखित जिम्मेदारियां से पूरी तरह अवगत हैं। *
10 points
Captionless Image
Do you have a systematic yearly performance evaluation system for your employees?  /  શું તમારી કંપની / બિઝનેસ / વ્યવસાયમાં તમામ કર્મચારીઓમાટે પદ્ધતિસર તૈયાર કરેલી પર્ફોર્મન્સ મૂલ્યાંકન સિસ્ટમ (કામગીરી મૂલ્યાંકન પદ્ધતિ) છે?  /  क्या आपकी व्यवसाय / कंपनी / व्यापारमें सभी कर्मचारियों के लिए एक व्यवस्थित प्रदर्शन मूल्यांकन प्रणाली है? *
10 points
Captionless Image
Do you have an annual written marketing plan for your business / company?  /  શું તમારી કંપની / બિઝનેસ / વ્યવસાયનો વાર્ષિક માર્કેટિંગ પ્લાન (યોજના) લેખિતમાં તૈયાર કરવામાં આવે છે?  /  क्या आपकी कंपनी लिखित रूप में एक वार्षिक प्रचार प्रसार  योजना तैयार कर रही है? *
10 points
Captionless Image
We have a documented sales strategy.  /  અમારી કંપની / બિઝનેસ / વ્યવસાયની લેખિતમાં તૈયાર કરેલી વેચાણ સ્ટ્રેટેજી (યોજના) છે.  /  हमारी व्यवसाय / कंपनी / व्यापारकी बिक्री रणनीति लिखित में है। *
10 points
Captionless Image
Many of My customers…  /  અમારા ઘણા ગ્રાહકો...   /  हमारे कई ग्राहक... *
10 points
Captionless Image
We are able to establish uniqueness of our business / company, its product and services against our competitors.  /  અમે અમારી કંપની / બિઝનેસ / વ્યવસાય, તેના ઉત્પાદનો અને સેવાઓને માર્કેટમાં ખુબ જ અલગ બ્રાન્ડ તરીકે પ્રસ્થાપિત કરી શકયા છીએ.  /  हम बाजार में एक बहुत ही अलग ब्रांड के रूप में अपनी व्यवसाय / कंपनी / व्यापार, उसके उत्पादों और सेवाओं को स्थापित किआ हैं। *
10 points
Captionless Image
Are you able to grab market share from your competitors?  /  શું તમારી કંપની / બિઝનેસ / વ્યવસાય, તેના પ્રતિસ્પર્ધીઓ પાસેથી ધંધો ખેંચી શકો છો?  /  क्या आपकी व्यवसाय / कंपनी / व्यापार अपने प्रतिस्पर्धियों से व्यापार खींच सकते हैं? *
10 points
Captionless Image
Do you have a documentation, process maps or operations manual describing your business / company operations in detail?  /  શું તમારી કંપની / બિઝનેસ / વ્યવસાયમાં વિભાગવાર તમામ પ્રક્રિયાઓ તથા પદ્ધતિઓનું વિગતગાર વર્ણન કરતો લેખિત ગ્રંથ બનાવેલ છે?  /  क्या आपकी व्यवसाय / कंपनी / व्यापार के पास सभी प्रक्रियाओं और विधियों का विवरण देने वाली एक विभागीय पाठ्यपुस्तक है? *
10 points
Captionless Image
Does everyone in your business / company understands which operational activities have the greatest impact on your business / company goals and profits?   શું તમારી કંપની / બિઝનેસ / વ્યવસાયમાં કામ કરનારા દરેક કર્મચારીને ખબર છે, કે કઈ પ્રક્રિયા અને પદ્ધતિઓ કંપનીના ગોલ (ધ્યેય) અને નફા ઉપર વધુમાં વધુ અસર કરે છે?  /  क्या आपकी व्यवसाय / कंपनी / व्यापारमें काम करने वाला हर कर्मचारी जानता है कि किन प्रक्रियाओं और तरीकों से कंपनी के लक्ष्यों और मुनाफे पर सबसे ज्यादा असर पड़ता है? *
10 points
Captionless Image
When it comes to strategy execution, which of the following best describes you?  /  જયારે પણ તમારી કંપની / બિઝનેસ / વ્યવસાયમાં સ્ટ્રેટેજી(વ્યૂહરચના)ને અમલ માં મુકવાની વાત આવે ત્યારે નીચેનામાંથી કયું વાક્ય તમને લાગુ પડે છે?  /  जब भी आपकी व्यवसाय / कंपनी / व्यापारमें रणनीति कार्यान्वयन की बात आती है, तो निम्नलिखितमें से कौन सा आप पर लागू होता है? *
10 points
Captionless Image
Staff of my business / company is…  /  મારી કંપની / બિઝનેસ / વ્યવસાયનો સ્ટાફ ....   /  मेरी व्यवसाय / कंपनी / व्यापारके कर्मचारी…। *
10 points
Captionless Image
Do you know your competitor’s major strengths?  /  શું તમને પ્રતિસ્પર્ધીઓની મુખ્ય સ્ટ્રેન્ગ્થ (મજબૂતાઈ) વિષે ખબર છે?  /  क्या आप प्रतियोगियों की मुख्य ताकत जानते हैं? *
10 points
Captionless Image
Do you know your competitor’s major weaknesses?  /  શું તમને પ્રતિસ્પર્ધીઓની મુખ્ય નબળાઈઓ વિષે ખબર છે?  /  क्या आप प्रतियोगियों की मुख्य कमजोरियों को जानते हैं? *
10 points
Captionless Image
Do you know your business / company’s major strengths?  /  શું તમને તમારી કંપની / બિઝનેસ / વ્યવસાયની મુખ્ય સ્ટ્રેન્ગ્થ (મજબૂતાઈ)ના તમામ પાસાઓ વિષે ખબર છે?  /  क्या आप अपनी व्यवसाय / कंपनी / व्यापारकी मुख्य ताकत के सभी पहलुओं को जानते हैं? *
10 points
Captionless Image
Do you know your business / company’s major weaknesses?  /  શું તમને તમારી કંપની / બિઝનેસ / વ્યવસાયની મુખ્ય નબળાઈઓ વિષે ઊંડાણપૂર્વક ખબર છે?  /  क्या आप अपनी व्यवसाय / कंपनी / व्यापारकी प्रमुख कमजोरियों को जानते हैं? *
10 points
Captionless Image
_______________ Should be at core of our every business / company process.  /  દરેક કંપની / બિઝનેસ / વ્યવસાયના કાર્યના ના મધ્યમાં _______ હોવું જોઈએ.  /  प्रत्येक व्यवसाय / कंपनी / व्यापारके काम के केंद्र में _______ होना चाहिए। *
10 points
Captionless Image
We have backup plan for our company / business goals  /  અમારી પાસે અમારી કંપની / વ્યવસાયિક લક્ષ્યો માટેની બેકઅપ યોજના છે. /  हमारी व्यवसाय / कंपनी / व्यापार लक्ष्यों के लिए हमारी बैकअप योजना है *
10 points
Captionless Image
GOOD ! The free assessment is completed. But if you wish to do a detailed business strategy assessment covering 11 departments of your company then you can go for "51K OUTTHINKER BUSINESS STRATEGY ASSESSMENT" which costs only Rs. 15000/- (USD 200) and has one more option. Do you wish to go ahead for this "51K OUTTHINKER BUSINESS STRATEGY ASSESSMENT"?      //  इसके साथ ही यह फ्री मूलयांकन यहाँ पूर्ण होता है। अगर आपको कंपनीके ११ प्रमुख विभागों का संपूर्ण रूपसे मूल्यांकन करना है तो आप "51K OUTTHINKER BUSINESS STRATEGY ASSESSMENT" भी कर सकते है, जिसका शुरूआती चार्ज Rs. 15000/- (USD 200) है और अन्य भी एक विकल्प हम ने रखा है जिसमे हम आप के साथ जुड़ेंगे। क्या आप "51K OUTTHINKER BUSINESS STRATEGY ASSESSMENT" करना चाहते है?                             //  સરસ! આ સાથે આ ફ્રી મૂલ્યાંકન અહીં પૂર્ણ થયું. પરંતુ જો આપને કંપનીના મહત્વના તમામ 11 વિભાગોને આવરીલેતું, ઊંડાણપૂર્વકનું, બિઝનેસ સ્ટ્રેટેજી મૂલ્યાંકન કરવું હોય, તો તમે "51K OUTTHINKER BUSINESS STRATEGY ASSESSMENT" પણ કરી શકો છો જેનો શુરુઆતનો ચાર્જ માત્ર Rs. 15000/- (USD 200) છે, ઉપરાંત અન્ય પણ એક વિકલ્પ છે જેમાં અમે આપ ની સાથે જોડાઇશું. શું આપ આ "51K OUTTHINKER BUSINESS STRATEGY ASSESSMENT" મૂલ્યાંકન કરવા માંગો છો? *
Captionless Image
A copy of your responses will be emailed to the address you provided.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
reCAPTCHA
This form was created inside of 51K Growth Hub. Report Abuse