Know & Grow G.K.Test 75 (Ganit)
PAT WITH TECH માં આપનું સ્વાગત છે.Know & Grow G.K.Test 75 (Ganit) નો આમાં સમાવેશ કરવામાં આવેલ છે.
પ્રત્યેક દિવસે પ્રથમ 100 Participate ને જ E mail દ્વારા e Certificate  આપવામાં આવે છે.

For More G.K.Test Visit http://bit.ly/KGGKTEST 
Email *
નામ *
શાળાનું નામ *
જિલ્લો *
-8X ની ઘાત કેટલી છે ? *
1 point
60 વિદ્યાર્થીઓના વર્ગમાં 54 વિદ્યાર્થીઓ હાજર છે.કેટલા ટકા વિદ્યાર્થીઓ ગેરહાજર છે ? *
1 point
(-3).............(-5) *
1 point
2.28 X ............22.8 *
1 point
0.08 X 0.8 = ? *
1 point
25.3 / ....................= 2.53 *
1 point
15ના ઘનનો એકમનો અંક ક્યો હશે ? *
1 point
એક સંખ્યાના પાંચ ગણામાં 2 ઉમેરતા 37 મળે તો તે સંખ્યા કઇ ? *
1 point
ચતુષ્કોણના ચારેય ખુણાના માપનો સરવાળો કેટલા અંશ થાય ? *
1 point
એક ચતુષ્કોણના ખુણાના માપ અનુક્રમે 60',57' અને 93' છે.ચોથા ખૂણાનુ માપ કેટલા અંશ હશે ? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy