જ્ઞાનસેતુ ગણિત પ્રકરણ 1,2
ધોરણ 9 પુનરાવર્તન ટેસ્ટ

આપના ગ્રુપમાં વિદ્યાર્થીઓને ઉપયોગી માહિતી  મેળવવા ગ્રૂપ માં 94296 21091 નંબર એડ કરશો.

નોંધ:- ફકત વિદ્યાર્થીઓને લગતી માહિતી જ મૂકવામાં આવશે. Whatsapp only

www.2108edu.com
Sign in to Google to save your progress. Learn more
નામ *
શાળાનું નામ *
સ્થળ *
સંમેય સંખ્યા માટે સરવાળાની તટસ્થા સંખ્યા .... છે. *
1 point
(-20) x ..... = (-20) *
1 point
1/6 ની વિરોધી સંખ્યા આપો. *
1 point
1/4 , 1/6, 1/7, 1/9 આ સંખ્યાઓમાં સૌથી મોટી સંખ્યા કઇ છે? *
1 point
નીચે પૈકી કઇ સંમેય સંખ્યા છે? *
1 point
3n + 7 = 22 માં n = ? *
1 point
પૂજા પાસે 78 રુપિયા છે જે કુલદિપ પાસે રહેલા રુપિયાનાં 3 ગણા કરતા 3 રુપિયા વધારે છે. તો સમિકરણ બનાવો. *
1 point
2t + 6 = 4 ઉકેલ મેળવો. *
1 point
2x - 3 = 4x + 7 ઉકેલ મેળવો. *
1 point
એક પુસ્તકની કિંમત 45 રુપિયા છે, જે નોટબુકની કિંમત કરતા ૩ ગણામાં 15 રુપિયા ઓછી છે તો નોટબુકની કિંમત કેટલી હોય? *
1 point
સુચન
અમારા વોટ્સએપ ગ્રૂપ લિંક.
https://chat.whatsapp.com/LXFGdHrwyak9WMnHvVUmsg
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy