ભારત નૉલેઝ કવિઝPart 14(વૈભવ ઉપાધ્યાય)
Sign in to Google to save your progress. Learn more
Email *
નામ *
ધોરણ *
શાળા *
(1) ભારતના સિક્કીમ રાજ્યનું પાટનગર જણાવો. *
1 point
(2) કેદારનાથ ભારતના કયા રાજ્યમાં આવેલું છે? *
1 point
(3) નીચે આપેલ ચિત્ર ભારતના કયા ક્રાંતિવીરની છે? *
1 point
Captionless Image
(4) ભૌતિક વિજ્ઞાનમાં કયા ભારતીય વૈજ્ઞાનિકે નામ પરથી એક અણુનું નામ બોસાન તરીકે નામ આપવામાં આવેલું છે. *
1 point
(5) ભારતના રેલવેમંત્રી નું નામ જણાવો.
1 point
Clear selection
(6) કુચીપુડી કયા રાજ્યનો પ્રચલિત નૃત્ય છે? *
1 point
(7) ભારતનો સૌથી લાંબો ધોરીમાર્ગ જણાવો. *
1 point
(8) ભારતના બંધારણ રચનાની સમયે બંધારણ સભાના પ્રમુખ કોણ હતા? *
1 point
(9) ભારતની પ્રમાણ સમય રેખા કઈ છે? *
1 point
(10) ભારતની પહેલી નહેર યોજના કઇ છે? *
1 point
(11) નીચે આપેલ ચિત્ર ભારતના  ક્યાં સૂર્યમંદિર નું છે? *
1 point
Captionless Image
(12) હાથી માટેનો પેરિયાર અભયારણ્ય કયા રાજ્ય માં આવેલું છે? *
1 point
(13) ભારતની જમીન સરહદ કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલી છે? *
1 point
(14) ભારતની રાષ્ટ્રીય મુદ્રા જણાવો. *
1 point
(15) ભારત ની સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલી છે? *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy