ગણિત By VipulNadiyadi. in
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1. એક પુસ્તકમાં 50% પાના સફેદ છે . 40% પાના લીલા છે.બાકી વધેલા 150 પાના પીળા છે.તો લીલા રંગના પાના કેટલા હશે ? *
1 point
2. 150 ના 30% =........? *
1 point
3. 1500 નો એક પંચમાશ ભાગ અને 1500 ના એક પંચમાશ ટકા વચ્ચેનો તફાવત એટલે ? *
1 point
4. એક વસ્તુ રૂપિયા 651 માં વેચવાથી 7% નુકસાન થાય છે.તો તે વસ્તુની ખરીદ કિંમત શુ હશે ? *
1 point
5. જો કોઈ ટેબલની મૂળ કિંમતના 5 ગણા , ટેબલની વેચાણ કિંમતના 4 ગણા બરાબર છે , તો નફાનું પ્રમાણ કેટલા ટકા કહેવાય ? *
1 point
6. પ્રકાશ એક ફેન્સી પેન રાધાને પડતર પર 20 % નફો ચઢાવીને વેચે છે . રાધા આ જ પેન પોતાની પડતર કિંમત પર 25 % નફો ચઢાવી દીપકને વેચે છે . જો દીપક આ પેનના રૂપિયા 75 ચૂકવતો હોય ત પ્રકાશને આ પેન કેટલા રૂપિયામાં પડી હશે ? *
1 point
7. ત્રણ ટી . વી.ની કિંમતનો ગુણોત્તર 4 : 5 : 7 છે . આ પૈકી સૌથી મોંઘી અને સૌથી સસ્તી ટી.વી.ની કિંમતનો તફાવત રૂા .60,000 હોય તો મધ્યકક્ષાની ટી.વી.ની કિંમત કઈ થાય ? *
1 point
8. 49x+21y=161 અને 21x+49y=189 તો  x+y= ? *
1 point
9. 2 અને x નો ગુણોત્તર મધ્યક 4 હોય તો x ની કિંમત કેટલી થાય ? *
1 point
10. ત્રણ સંખ્યાઓ 4,M,36 ગુણોત્તર શ્રેણીમાં છે  , તો M શોધો. *
1 point
11. ભાગીદારી પેઢીમાં A અને B નું મૂડી રોકાણ 3 : 5 ના પ્રમાણમાં છે . અને નફાની વહેંચણી મૂડીના પ્રમાણમાં કરવાની છે . 3 માસ બાદ C ધંધામાં જોડાય છે . અને B જેટલું રોકાણ કરે છે . તો એક વર્ષ બાદ નફો કયા પ્રમાણમાં વહેંચવામાં આવશે ? *
1 point
12 . ધંધામાં નફો A , B , C અને D વચ્ચે 5 : 2 : 4 : 3 ના પ્રમાણમાં વહેંચવાનો છે . જો C ને D કરતા રૂા .2000 વધુ મળે તો B ને કેટલા મળશે . ? *
1 point
13. ધંધામાં કુલમૂડી રોકાણ રૂા .80000 છે . ધંધામાં C ના મૂડી રોકાણ કરતા B નું મૂડી રોકાણ રૂા .5000 વધુ છે . અને A નું મૂડી રોકાણ B કરતા રૂા .10000 વધુ છે . જો નફો મૂડીના પ્રમાણમાં વહેંચવામાં આવે તો A ને કેટલો નફો મળશે ? કુલ નફો રૂા .64000 છે . *
1 point
14. પાંચ માણસો સાત કલાક પ્રતિદિવસ કામ કરીને એક કેસલિસ્ટ આઠ દિવસમાં બનાવી શકે છે . જો આ કામ ચાર દિવસમાં પુરું કરવા વધુ બે વ્યક્તિ મદદ કરે તો તે લોકો પ્રતિદિવસ કેટલા કલાક કામ કરવું પડે ? *
1 point
15. જો 10 વ્યક્તિ 10 કામ 10 દિવસમાં કરે છે તો 5 વ્યક્તિ 5 કામ કેટલા દિવસમાં કરે ? *
1 point
16.એક કામ 30 મજૂર 20 દિવસમાં પૂરું કરે છે તો તે કામ 25 મજૂર કેટલા દિવસમાં પૂરું કરે ? *
1 point
17. રમેશભાઈ 12 દિવસમાં એક ખાડો ખોદે છે , રાજેશભાઈ તેજ માપ નો ખાડો 8 દિવસમાં ખોદે છે, તો બંનેને ભેગા મળી 5 ખાડા ખોદતા કેટલા દિવસ લાગે ? *
1 point
18. 6400 ચોરસ ફૂટ દીવાલને રંગકામ કરતા મહેશને 12 કલાક અને સુરેશને 20 કલાક લગે છે , બન્ને સાથે મળીને કેટલા કલાકમાં કામ પૂરું કરી શકે ? *
1 point
19. એક નળ વડે એક ટાંકી 40 મિનિટમાં ભરી શકાય છે . બીજા નળ વડે આ ટાંકી 120 મિનિટમાં ખાલી થાય છે . જો બન્ને નળ એક સાથે ખુલ્લા કરવામાં આવે તો ટાંકીને ભરાતા કેટલો સમય લાગે છે ? *
1 point
20.  પાઈપ A અને B એક ટાંકીને અનુક્રમે 10 મિનિટ અને 15 મિનિટમાં ભરી શકે છે . જો બન્ને પાઈપ સાથે ખોલવામાં આવે અને 4 મિનિટ પછી પાઈપ B બંધ કરી દેવામાં આવે તો કેટલા સમયમાં ટાંકી ભરાઈ જાય ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy