પ્રવેશ ફોર્મ   શ્રી જવાહર પ્રા.શાળા મોરબી 2
પ્રવેશ ફોર્મ :- 2021-22
આ શાળા જિલ્લા પંચાયત - મોરબી સંચાલિત સંપુર્ણ મફત શિક્ષણ આપતી સરકારી શાળા છે. જે વિદ્યાર્થીઓ જુન - 2021 થી શરૂ થતાં શૈક્ષણીક વર્ષ માટે જવાહર સો.પ્રાથમિક શાળા - મોરબી 2 માં પ્રવેશ મેળવવા ઇચ્છતા હોય તેમણે જ આ પ્રવેશ ફોર્મ ભરવું. શાળા ધોરણ 1 થી 8 ની છે.  આ માત્ર રજીસ્ટ્રેશન પ્રક્રિયા જ છે.આ ફોર્મમાં જે મોબાઈલ નંબર આપ નાખસો તે મોબાઈલ પર શાળાએથી ફોન આવ્યા બાદ જરૂરી તમામ ડૉક્યુમેન્ટ શાળાએ રૂબરૂ રજૂ કર્યા બાદ પ્રવેશ ફાઇનલ ગણાશે. ફોર્મમાં તમામ માહીતી ફરજીયાત અંગ્રેજીમાં અથવા ગુજરાતીમાં  ભરવી અન્યથા ફોર્મ રદ કરવામાં આવશે.  વધુ માહીતી માટે સંપર્ક નંબર : ૯૫૮૬૮ ૭૫૫૫૬ ( આચાર્યશ્રી ખાવડિયા પંકજભાઈ)
Sign in to Google to save your progress. Learn more
ક્યા ધોરણમાં પ્રવેશ લેવા માંગો છો? *
વિદ્યાર્થીનું પુરુ નામ અટક અને પિતાના નામ સાથે (અંગ્રેજી કેપિટલ અક્ષરમાં) *
સરનામું સોસાયટીના નામ સાથે (અંગ્રેજી કેપિટલ અક્ષરમાં) *
વિદ્યાર્થીની જ્ન્મ તારીખ *
MM
/
DD
/
YYYY
વાલીના મોબાઈલ નંબર *
હાલ જ્યા અભ્યાસ કરો છો તે શાળાનું/આંગણવાડીનું નામ *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy