શિક્ષક સજ્જતા - 4                     (નવી શિક્ષણ નીતિ - 2020)
વિનોદ પટેલ તલોદ ગામ પ્રા. શાળા
http://vinodpateltalodgam.blogspot.com
Email *
નામ - *
શાળા -
ભારતમાં બીજી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કઈ સાલમાં રજૂ થઇ હતી? *
1 point
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ 2035 સુધીમાં ઉચ્ચ શૈક્ષણિક સંસ્થાઓમાં ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો કેટલા ટકા કરવાનો લક્ષ્યાંક રાખેલ છે? *
1 point
ધોરણ 1 માં પ્રવેશ માટેની 6 વર્ષની ઉંમર મર્યાદા કયા વર્ષથી અમલી બનશે? *
1 point
કયા ધોરણ સુધી માતૃભાષામાં શિક્ષણ આપવાનું રહેશે? *
1 point
શિક્ષકોએ દર વર્ષે ઓછામાં ઓછી કેટલા કલાકની સેવાકાલીન તાલીમ લેવાની રહેશે? *
1 point
નવી શિક્ષણ નીતિ 2020 મુજબ વ્યવસાયિક અભ્યાસક્રમો કયા ધોરણથી શરૂ કરવામાં આવશે? *
1 point
નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 સમિતિની રચના કોના અધ્યક્ષ સ્થાને થઈ ? *
1 point
ધોરણ એક માં ત્રણ માસ સુધી કયા મોડ્યુલ નો ઉપયોગ કરવામાં આવશે ? *
1 point
શિક્ષણ નીતિમાં બદલાવની પ્રક્રિયા કેટલા વર્ષ પછી થઈ રહી છે? *
1 point
નવી શિક્ષણ નીતિમાં શાળા માળખું કેવું હશે? *
1 point
A copy of your responses will be emailed to the address you provided.
Submit
Clear form
Never submit passwords through Google Forms.
reCAPTCHA
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy