Learning and Teaching Unit 4 - Quiz 2
Sign in to Google to save your progress. Learn more
જ્યારે વ્યક્તિ પોતાની આંતરિક મર્યાદાઓને લીધે લક્ષ્યપ્રાપ્તિ કરી ન શકે તો તેને શું કહેવાય ?
0 points
Clear selection
તેજસ્વી  વિદ્યાર્થી પ્રામાણિક રહેવાસીના પ્રમાણપત્રના અભાવે શાળા પ્રવેશથી વંચિત રહી જાય છે તો વૈફલ્યનું કયું પરિબળ અહીં અસર કરે છે ?
0 points
Clear selection
જ્ઞાનોપાર્જનની પ્રક્રિયામાં અંત:કરણ ઉપકરણ નીચેનામાંથી કયું છે ?
0 points
Clear selection
વ્યક્તિ પોતાના મનનાં વિચારો, મર્યાદાઓ, ક્ષમતાઓ અને ગ્રંથિઓ વગેરે કોના દ્વારા સમજે છે ?
0 points
Clear selection
ભારતીય ચિકિત્સા પદ્ધતિ આયુર્વેદ પ્રમાણે શરીર કેટલી ધાતુ નું બનેલું છે ?
0 points
Clear selection
યોગ વિદ્યા પ્રમાણે પ્રાણના પ્રવાહોની ગતિ કેટલા પ્રકારની છે ?
0 points
Clear selection
ભારતીય મનોચિકિત્સા મુજબ મનોરોગના કેટલા કારણો છે ?
0 points
Clear selection
ગીતામાં માનવીની કઈ બે શક્તિઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
0 points
Clear selection
“વારંવાર હાથ ધોવા” - એ કયા પ્રકારની ચિંતાતુરતા છે ?
0 points
Clear selection
પ્રવર્તમાન સમયમાં મનોવૈજ્ઞાનિકોએ મનોવૈજ્ઞાનિક વિચલિતતાની સમજ માટે કયું મોડેલ સ્વીકાર્યું છે ?
0 points
Clear selection
વ્યક્તિ સમક્ષ ઉપસ્થિત થતાં બે વિકલ્પોમાંથી જયારે એકની જ પસંદગી કરવાની હોય ત્યારે કયા પ્રકારનો સંઘર્ષ ઉદભવે છે ?
0 points
Clear selection
સંઘર્ષ એ કેવી અવસ્થા છે ?
0 points
Clear selection
હતાશાનાં કેટલા પ્રકાર છે ?
0 points
Clear selection
વૈફલ્યનું ઉદભવ સ્થાન કયું છે ?
0 points
Clear selection
ભારતીય જીવનદર્શનના કેટલા પાયા છે ?
0 points
Clear selection
ભારતીય મનોવિજ્ઞાન મન:સ્વાસ્થ્યને કઈ બે રીતે સમજાવે છે ?
0 points
Clear selection
નીચેનામાંથી મનોરોગનું કારણ કયું છે ?
0 points
Clear selection
“જનસમૂહની માનસિક અવસ્થાની સરેરાશ અવસ્થામાં જીવનાર વ્યક્તિ સ્વસ્થ માનવી છે “ આ મન:સ્વાસ્થ્ય નું કયું ધોરણ છે ?
0 points
Clear selection
ઓબ્સેસિવ – કમ્પલ્સિવ  મનોવ્યાધિ માટે કયું પરિબળ જવાબદાર છે ?
0 points
Clear selection
AUTISM શબ્દ ગ્રીક ભાષાનાં કયા શબ્દ ઉપરથી આવેલ છે ?
0 points
Clear selection
ઓટીઝમ કઈ અવસ્થામાં ઉદભવતી સમસ્યા છે ?
0 points
Clear selection
ADHD ની સારવાર માટે કઈ દવાનો ઉપયોગ થાય છે ?
0 points
Clear selection
નીચેનામાંથી કયું પરિબળ તણાવ પ્રેરક છે ?
0 points
Clear selection
DSM -IV વર્ગીકરણ વિચલિતતાઓ ને કેટલી કક્ષામાં વર્ગીકૃત કરે છે  ?
0 points
Clear selection
DSM - IV અનુસાર કક્ષા – 2 કોની સાથે સંબંધિત છે ?
0 points
Clear selection
ADHD નાં કારણો કયા કયા છે  ?
0 points
Clear selection
કાલ્પનિક ભયનાં મુખ્ય કેટલા પ્રકાર છે ?
0 points
Clear selection
નીચેનામાંથી કયું આંતરિક પરિબળ વૈફલ્ય માટે જવાબદાર છે ?
0 points
Clear selection
"વૈફલ્ય એ વ્યક્તિના ઈરાદાના સંતોષમાં વિક્ષેપ નાખવાનાં કારણે ઊભી થયેલી પરિસ્થિતિ છે" -  આ વિધાન કોનું છે ?
0 points
Clear selection
વ્યકિતને બંને ધ્યેયોનું આકર્ષણ છે પરંતુ બંનેમાં ભય સતાવે છે ત્યારે કેવા પ્રકારનો સંઘર્ષ ઉદભવે છે ?
0 points
Clear selection
What is it called when a person is unable to achieve his goals due to his internal limitations?
0 points
Clear selection
If a brilliant student is deprived of admission to a school due to lack of honest residency certification, then which factor affect the failure here?
0 points
Clear selection
Which of the following is an embedded device in the knowledge acquisition process?
0 points
Clear selection
How does a person understand his or her thoughts, limitations, abilities, and glands , etc ?
0 points
Clear selection
According to the Indian medicine Ayurveda method , a body is made up of how many metals ?
0 points
Clear selection
How many types of speed of flow of life are there according to Yoga ?
0 points
Clear selection
According to Indian psychiatry, how many reasons are responsible for psychopathy ?
0 points
Clear selection
Which two human powers are mentioned in the Gita?
0 points
Clear selection
What kind of anxiety is “washing hands often”?
0 points
Clear selection
In present time, which model is accepted by psychologist to understand psychological disturbance ?
0 points
Clear selection
What kind of conflict arises when one has to choose between the two options present to the person?
0 points
Clear selection
What kind of state is conflict ?
0 points
Clear selection
How many types of Depression are there?
0 points
Clear selection
What is responsible for the origin of failure ?
0 points
Clear selection
How many bases are there of Indian Lifestyle ?
0 points
Clear selection
Which two methods are explained by Indian Psychology to mental health ?
0 points
Clear selection
Which of the following is a cause of psychopathy ?
0 points
Clear selection
"The average person living in the mental state of a genital organs is a healthy human being" What is the standard of mental health?
0 points
Clear selection
Which factors are responsible for Obsessive - Compulsive  Psychosis?
0 points
Clear selection
The word AUTISM is found from which Greek word   ?
0 points
Clear selection
At what stage is autism a problem?
0 points
Clear selection
What drug is used to treat ADHD?
0 points
Clear selection
Which of the following factors is a stress inducer ?
0 points
Clear selection
In how many types does the DSM -IV classification classify distractions?
0 points
Clear selection
According to DSM - IV, who belong to level  - 2 ?
0 points
Clear selection
What are the reasons of ADHD?
0 points
Clear selection
How many main types of fantasy fear are there ?
0 points
Clear selection
Which of the following an internal factor responsible for failure?
0 points
Clear selection
"Failure is a situation caused by disruption to the satisfaction of one's intentions" - who has given this statement?
0 points
Clear selection
What kind of conflict arises when a person is attracted to both goals but when both of them suffer fear?
0 points
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy