TAT 1 & TAT -2 Online Test -21
શિક્ષક બનવા માટે TET અને TAT બંને પરીક્ષાઓ આપવી અને પાસ કરવી બહુ જ જરૂરી છે, આપણે સૌ જાણીએ છીએ કે વાંચવા કરતા આપણે જોયેલું અને અનુભવેલું વધારે યાદ રાખી શકીએ છીએ, અને એટલે જ તમે પણ TAT પરિક્ષામા સારા ગુણ સાથે પાસ થાવ અને શિક્ષક બનો તે હેતુ થી અહી GK ટેસ્ટ સીરીસ ની સફળતા બાદ TAT પરિક્ષા માં ઉપયોગી થાય તેવી માહિતી અહી ટેસ્ટ ના સ્વરૂપે મૂકી છે... તો ટેસ્ટ આપો અને પોતાના જ્ઞાનમાં વધારો કરો.રોજ ૨૦ પ્રશ્નો અને ૨૦ માર્ક્સનો ટેસ્ટ રેહશે..Best Of Luck....
Created by :- Haresh.H.Solanki