School Policies and Administration Unit 1 - Quiz 2
Sign in to Google to save your progress. Learn more
1. સંસ્થાએ આયોજન પ્રમાણે કાર્ય કરવા માટે નીચેનામાંથી શેની રચના કરવામાં આવે છે?
0 points
Clear selection
2. શૈક્ષણિક વ્યવસ્થાપનમાં કોના વિકાસને પ્રાધાન્ય આપવામાં આવે છે?
0 points
Clear selection
3. સંસ્થાની સફળતાનો સૌથી મહત્વનો હેતુ શેમાં રહેલો છે? *
0 points
4. શાળા પ્રબંધ તરીકે આચાર્ય નું કાર્ય શું છે?
0 points
Clear selection
5. "વિદ્યાર્થીઓની સુષુપ્ત શક્તિઓનો મહત્વ વિકાસ કરવો" શાળા વ્યવસ્થાપન શું છે?
0 points
Clear selection
6. વ્યવસ્થાપનનાં કાર્યક્ષેત્રના કેટલા પ્રકાર છે?
0 points
Clear selection
7. જરૂરી ગ્રાન્ટ, હિસાબ, ઓડિટ અંદાજપત્રનું વ્યવસ્થાપન એટલે.......
0 points
Clear selection
8. શાળા વ્યવસ્થાપનના કાર્યક્ષેત્રમાં કઈ બાબત સમાવેશ થાય છે?
0 points
Clear selection
9. ભૌતિક વ્યવસ્થાતંત્રમાં શેનો સમાવેશ થાય છે?
0 points
Clear selection
10. માનવી વ્યવસ્થાતંત્રમાં શેનો સમાવેશ થાય છે?
0 points
Clear selection
11. શાળા પ્રવેશથી માંડી પરિણામ આપવા સુધી નું વ્યવસ્થાપન એટલે....
0 points
Clear selection
12. શૈક્ષણિક વ્યવસ્થાપનમાં નીચેનામાંથી કઇ બાબતોનો સમાવેશ કરી શકાય?
0 points
Clear selection
13. કઈ બાબતમાં વિવિધ વસ્તુઓ,સાધનસામગ્રી અને કાર્યકરગણ મુજબની સંસ્થાએ  સંકલન કરવાનું હોય છે?
0 points
Clear selection
14. સંસ્થા સાથે જોડાયેલ વ્યક્તિઓને સોપાયેલું  કાર્ય યોગ્ય રીતે કરાવવાની સત્તા કોના હાથમાં હોય છે?
0 points
Clear selection
15. સંસ્થાની નિર્ધારિત કરેલ નીતિ, સુચના અને આદેશોનું પાલન કોણ કરાવે છે?
0 points
Clear selection
16. વ્યવસ્થાપનમાં કોની કોની વચ્ચેના સંબંધો વ્યવસ્થિત વિકસેલા હોય છે?
0 points
Clear selection
17. શૈક્ષણિક સંસ્થાઓની બધી પ્રવૃત્તિઓનું આધાર બિંદુ કયું છે?
0 points
Clear selection
18. શિક્ષણ વ્યવસ્થાને કેટલાં વિભાગમાં વહેંચવામાં આવે છે?
0 points
Clear selection
19. શિક્ષણ સાથે સંકળાયેલા તમામ પાસાઓનું મૂલ્યાંકન એટલે...
0 points
Clear selection
20. સમગ્ર જિલ્લામાં પ્રાથમિક શિક્ષણના વિકાસ અને સાર્વત્રિકરણ માટે કોણ જવાબદાર હોય છે?
0 points
Clear selection
21. તાલીમી શિક્ષકોને 20 દિવસની તાલીમ આપવાનું આયોજન કોણ કરે છે? *
0 points
22. ૬ થી ૧૪ વર્ષ ના તમામ બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળે તે માટે કયા પ્રકારની જોગવાઇ છે?
0 points
Clear selection
23. શિક્ષકોની સેવાપોથીઓને કોણ અપડેટ કરે છે?
0 points
Clear selection
24. જિલ્લાના શૈક્ષણિક અને વહીવટી વડા કોણ હોય છે?
0 points
Clear selection
25. નિરીક્ષણ કોના વડે થાય છે?
0 points
Clear selection
26. નિરીક્ષકને અંગ્રેજીમાં શું કહે છે?
0 points
Clear selection
27. બી.આર.સી કો ઓર્ડીનેટરની સમર્થન કોણ પૂરું પાડે છે?
0 points
Clear selection
28. જિલ્લામાં શિક્ષકોની ભરતી સંબંધિત કામગીરીમાં પણ મદદરૂપ થાય છે?
0 points
Clear selection
29. કોઈપણ રજા જમા ન હોય ત્યારે કાયમી કર્મચારીને ખાસ કિસ્સામાં મળતી રજા એટલે....
0 points
Clear selection
30. સી.આર.સી નું ગુજરાતી નામ..
0 points
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy