Learning and Teaching Unit 3 - Quiz 1
Sign in to Google to save your progress. Learn more
શિક્ષકે સ્વથી સર્વ સુધીની યાત્રા પ્રયોજી કોને લાભાન્વિત કરવાના છે ?
0 points
Clear selection
N.C.T.E. એ ક્ષમતાના ક્ષેત્રો કેટલા ગણાવ્યા છે ?
0 points
Clear selection
કોણ ઉત્તમ શાળા બનાવવા બે બાબતો પર ભાર આપે છે ?
0 points
Clear selection
ડેમિંગે ઉત્તમ શાળા માટે ક્યાં બે કાર્યક્રમો પર ભાર આપેલ છે ?
0 points
Clear selection
સામાજિક બદી નિવારણમાં શિક્ષકની ભૂમિકા ક્યાં કૌશલ્યમાં આવે ?
0 points
Clear selection
" પ્રતિબદ્ધતા એટલે કોઈ એક સત્કાર્ય કોઇપણ ભોગે અદા કરવાની આંતરિક પ્રતિક્રિયા " આ વ્યાખ્યા કોણે આપી છે ?
0 points
Clear selection
વેદાંતમાં નિરુપિત સત્વગુણ, જ્ઞાન, ડહાપણ અને તેજસ્વીતા પ્રાપ્ત કરવા શું જરૂરી છે ?
0 points
Clear selection
યુનેસ્કોના અહેવાલ મુજબ H.D.I. માં કયો દેશ પ્રથમ ક્રમાંકે છે ?
0 points
Clear selection
કેવા શિક્ષકો SIMPLE LIVING AND HIGH THINKING " સાદું જીવન અને ઉચ્ચ વિચાર " માં મને છે ?
0 points
Clear selection
વર્ગખંડમાં ટેકનોલોજી આધારિત શિક્ષણ વ્યવસ્થા હાલમાં પ્રવર્તમાન છે તેવા વર્ગખંડને ક્યા નામે ઓળખવામાં આવે છે ?
0 points
Clear selection
તરંગ-ઉલ્લાસમય શિક્ષણ ભારતમાં કઈ કક્ષાએ આપવામાં આવે છે ?
0 points
Clear selection
કઈ સદીના અંતમાં માહિતી સંગ્રહ સંસ્કરણ અને સ્થળાંતરને ઝડપી અને સુપ્રાપ્ય બનાવતું માહિતી વિજ્ઞાન અસ્તિત્વમાં આવ્યું ?
0 points
Clear selection
" જે આપણામાં પરિવર્તન લાવે છે તે માહિતી છે " આ વ્યાખ્યા કોણે આપી છે ?
0 points
Clear selection
કઈ સદીનો શિક્ષક માહિતી અને ટેકનોલોજીથી સજ્જ બને તે પ્રવર્તમાન અને ભાવી સમયની માંગ છે ?
0 points
Clear selection
શિક્ષકના પ્રતિબદ્ધતા ક્ષેત્રો કેટલા છે ?
0 points
Clear selection
શિક્ષકના કાર્ય  કૌશલ્યોના ક્ષેત્રો કેટલા છે
0 points
Clear selection
વર્ગ કાર્ય કૌશલ્યમાં કઇ બાબતોનો સમાવેશ થાય છે
0 points
Clear selection
શાળા કક્ષાએ કાર્ય કૌશલ્યમાં કઈ બાબતનો સમાવેશ થતો નથી ?
0 points
Clear selection
શાળા બહારની શૈક્ષણિક પ્રવૃત્તિમાં કઇ બાબતોનો સમાવેશ કરી શકાય ?
0 points
Clear selection
વાલી સંપર્ક કાર્ય કૌશલ્યમાં કઈ બાબતો જરૂરી છે ?
0 points
Clear selection
સમાજ સંપર્ક કાર્ય કૌશલ્ય માટે જરૂરી બાબત કઈ છે ?
0 points
Clear selection
SWOT  એટલે શું ?
0 points
Clear selection
શિક્ષક ની દ્રષ્ટિએ શાળા કક્ષાએ કયું કાર્ય કૌશલ્ય વધારે યોગ્ય છે ?
0 points
Clear selection
શિક્ષકે શાળા બહારની શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે શું કરવું યોગ્ય છે ?
0 points
Clear selection
શિક્ષક સામે મુખ્યત્વે કયા બે પડકારો છે ?
0 points
Clear selection
શિક્ષકની કૌશલ્ય કેન્દ્રી ભૂમિકામાં કેટલા કૌશલ્ય જરૂરી છે ?
0 points
Clear selection
માહિતીની જરૂરીયાત ઓછામાં ઓછી કેટલાક ક્ષેત્રોમાં જોવા મળે છે ?
0 points
Clear selection
ગુણવત્તાની દ્રષ્ટિએ મૂલ્યોના કેટલા પ્રકારો છે
0 points
Clear selection
શિક્ષક સામેના પડકારો માંથી નીચેના પૈકી કયો પડકાર નથી ?
0 points
Clear selection
શિક્ષક વર્ગખંડમાં નીચેનામાંથી કઈ નવીન રીતે ભણાવે તે સૌથી અસરકારક બને ?
0 points
Clear selection
કયા પંચે શાળા શિક્ષણમાં મૂલ્યો ઉપર ભાર મૂકેલ છે ?
0 points
Clear selection
પ્રવર્તમાન સમયમાં વ્યક્તિને કયુ શિક્ષણ અસર કરે છે ?
0 points
Clear selection
જ્ઞાન જ્યારે વ્યવહારમાં ઉપયોગી બને ત્યારે તેને શું કહેવાય ?
0 points
Clear selection
શિક્ષક સામે આજે કયા પડકારો છે ?
0 points
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy