ધોરણ-4 ગણિત   એકમ-9 અડધું અને પા
કસોટી બનાવનાર : (વત્સલ પટેલ) ભુતપૂર્વ વિધ્યાર્થી.......
Sign in to Google to save your progress. Learn more
બાળકનું નામ *
શાળાનું નામ *
તાલુકાનું નામ *
જિલ્લાનું નામ *
1.]દીપક પાસે કુલ ૮૦ પપૈયા છે. તેમાંથી ૧/૨ પપૈયા કાચા છે. તો કેટલા પપૈયા પાકા છે *
1 point
2.]એક વર્ગખંડમાં કુલ ૪૮ બાળકો છે તેમાંથી ૧/૨ છોકરીઓ છે. તો છોકરાઓ કેટલા છે ? *
1 point
3.]૧ લિટર = ........... મિલીલીટર. *
1 point
4.]માનશીને કંપાસ જોઈએ છે. જેની કિંમત ₹ ૨૦ છે. તેણે ₹ ૧૦ ની એક નોટ, ₹ ૫ નો એક સિક્કો, ₹૨ નો એક સિક્કો, ₹ ૧નો એક સિક્કો અને ૫૦ પૈસાનો એક સિક્કો આપ્યો. હજુ કેટલા રુપિયાની જરૂર છે. *
1 point
5.]૧ કિગ્રા = ......... *
1 point
6.]૫૦૦ ગ્રામ + ૩૦૦ ગ્રામ + ૧૦૦ ગ્રામ =............. ગ્રામ *
1 point
7.].............. + ૩૦૦ ગ્રામ + ૨૦૦ ગ્રામ = ૧ કિલોગ્રામ. *
1 point
8.]૧ મીટર = ............ *
1 point
9.]૧/૨ મીટર = .......... *
1 point
10.]આકૃતિમાં કેટલામાં ભાગમાં કલર દોરેલો છે ? *
1 point
Captionless Image
11. 1 કિલો  ગ્રામ = 500 ગ્રામ + ............... *
1 point
12.  1000 મીટર = ................... કિલો મીટર *
1 point
13.  10 x 100 મિલીલીટર = ................ લિટર *
1 point
14. 1 ફૂટ = .......................... સેન્ટિ મીટર *
1 point
15 . 1 ફૂટ = .......................... ઇંચ *
1 point
આ કસોટી આપને કેવી લાગી એના અભિપ્રાય આપો . જો ખૂબ ગમી હોપ તો  5    ગુણ આપો . ઓછી ગમી હોય તો  1 થી લઈ ને 4 ગુણ આપો . *
1
5
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy