WEEKLY CURRENT AFFAIRS (7 FEBRUARY - 13 FEBRUARY 2022 )
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1. તાજેતરમાં કોના દ્વારા લિખિત પુસ્તક  India’s Women Unsung Heroes’ નું વિમોચન કરવામાં આવ્યું ? *
1 point
2. તાજેતરમાં " India Freedom Report - 2021 " અનુસાર કયા સ્થળે સૌથી વધુ પત્રકારો પર હુમલા થયા છે ? *
1 point
3. તાજેતરમાં " સ્પીટુક ગસ્ટર ફેસ્ટિવલ " ક્યાં ઉજવવામાં આવ્યો ? *
1 point
4. UGC .................... *
1 point
5. તાજેતરમાં UGC ના નવા અધ્યક્ષ તરીકે  કોની નિમણુંક કરવામાં આવી ? *
1 point
6.તાજેતરમાં  " ICC સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ 2021 " કોણે જીત્યો ? *
1 point
7. 1000 વન - ડે રમનાર પ્રથમ દેશ કયો બન્યો ? *
1 point
8. નીચેનામાંથી કોણે 1925માં પ્રસિદ્ધ કાકોરી ટ્રેન લૂંટમાં ભાગ લીધો હતો અને 14 વર્ષ સુધી જેલવાસ ભોગવ્યો હતો ? *
1 point
9. નીચેનામાંથી કોણે હિન્દુસ્તાન રિપબ્લિકન એસોસિએશન (HRA)ના સ્થાપક હતા ? *
1 point
10.   ભારતના પ્રખ્યાત બેડમિન્ટન ખેલાડી કિદામ્બી શ્રીકાંત નો જન્મદિવસ ક્યારે મનાવવામાં આવે છે ? *
1 point
11. તાજેતરમાં " India Freedom Report - 2021 " અનુસાર ઉત્તરપ્રદેશમાં કેટલા પત્રકારો પર હુમલા થયા છે ? *
1 point
12. IBBI નું પૂરું નામ જણાવો. *
1 point
13. UGC ની સ્થાપના ક્યારે થઈ હતી ? *
1 point
14. ક્યાં ખેલાડીને સૌપ્રથમ વાર 2011 માં 'ICC સ્પિરિટ ઓફ ક્રિકેટ એવોર્ડ ' એનાયત થયો હતો ? *
1 point
15. UGCનું મુખ્યમથક કયા આવેલું છે ? *
1 point
16. તાજેતરમાં " તોરગ્યા મહોત્સવ " ક્યા મનાવવામાં આવ્યો ? *
1 point
17. 'વગીર' સબમરીનનુ નિર્માણ સમયે નામ શું હતું ? *
1 point
18. ભારત સરકારે કોને વધારાના ચાર્જ પર કંટ્રોલર જનરલ ઓફ એકાઉન્ટસ્ (CGA) તરીકે નિયુક્ત કર્યા છે ? *
1 point
19.  IBBI ના અધ્યક્ષ તરીકે કોની નિમણુંક કરવામાં આવી ? *
1 point
20. તેલુગુ ભાષાની કઈ લઘુ ફિલ્મએ NHRC ની લઘુ ફિલ્મ પુરસ્કાર સ્પર્ધા જીતી છે ? *
1 point
21. તાજેતરમાં ક્યાં રાજ્યમાં " One Nation One Ration Card " યોજના શરૂ કરવામાં આવી ? *
1 point
22. તાજેતરમાં   'NIELIT' ના નવા મહાનિર્દેશક કોણ બન્યા ? *
1 point
23.  ભારતના ત્રીજા રાષ્ટ્રપતિ ઝાકીર હુસૈનનો જન્મદિવસ ક્યારે મનાવવામા આવે છે ? *
1 point
24. "ધ ગઝલ કિંગ" અથવા "ગઝલના રાજા" તરીકે કોણ ઓળખાય છે ? *
1 point
25. 'ઘનશ્યામ વ્યાસ' કોનું ઉપનામ છે ? *
1 point
26. ઈટાનગર કોની રાજધાની છે ? *
1 point
27. IBBI............... *
1 point
28. 'રાયપુર' ક્યાં રાજ્યની રાજધાની છે ? *
1 point
29. NIELIT .............................. *
1 point
30. સાયરસ સ્ટાર સૌરમંડળથી કેટલા લાખ પ્રકાશવર્ષ દૂર છે ? *
1 point
31. તાજેતરમાં કોના દ્વારા લિખિત " ગોલ્ડન બોય નીરજ ચોપરા " પુસ્તક નું વિમોચન કરવામાં આવ્યું ? *
1 point
32. ગુજરાતના કયા સ્થળે સંજીવની એક્સપ્રેસ બાઈકનો રાજ્યમાં સૌપ્રથમ પ્રયોગ થયો ? *
1 point
33. CMIE રિપોર્ટ જાન્યુઆરી 2022 અનુસાર ભારતમાં બેરોજગારી નો દર કેટલા ટકા હતો ? *
1 point
34. તાજેતરમાં કયા વ્યક્તિએ " સ્ટેચ્યુ ઓફ ઈકવાલીટી " નું અનાવરણ કર્યું ? *
1 point
35. ભારતમાં બનેલ પ્રથમ એરક્રાફ્ટ કેરિયર ક્યુ છે ? *
1 point
36. IndiGo ના MD તરીકે કોની નિમણુંક કરવામાં આવી ? *
1 point
37. તાજેતરમાં મધ્યપ્રદેશના કયા વ્યક્તિને કલા ક્ષેત્રે પદ્મશ્રી એવોર્ડ પ્રાપ્ત થયો ? *
1 point
38. કયા ઉદ્યોગપતિ એ " ધ લીલા ગ્રુપ " ની સ્થાપના કરી છે ? *
1 point
39. બાલાસરસ્વતી ક્યાં નૃત્ય સાથે સંકળાયેલા છે ? *
1 point
40. નીચેનામાંથી કયા વ્યક્તિએ પ્લેગ વિરોધી અભિયાન અમલમાં મૂક્યું હતું ? *
1 point
41. હાલમાં પંજાબી કલા પરિષદ ના પ્રમુખ કોણ છે ? *
1 point
42. CMIE ......... *
1 point
43. નીચેનામાંથી કોણ 2010નો પદ્મભૂષણ પ્રાપ્ત કર્તા છે ? *
1 point
44. CMIE નું મુખ્યાલય કયા આવેલું છે ? *
1 point
45. રામાનુજાચાર્ય ની સ્ટેચ્યુ ઓફ ઈકવાલીટી કેટલા ફૂટ ઊંચી છે ? *
1 point
46.તાજેતરમાં ભારતની પ્રથમ સીઝન પુસ્તક " ધ કલાસ ઓફ 2006 " કોણે લખી ? *
1 point
47. તાજેતરમાં મધ્યપ્રદેશના હોશંગાબાદ શહેરનું નામ બદલીને શુ રાખવામાં આવ્યું ? *
1 point
48. IOC નું પૂરું નામ જણાવો. *
1 point
49. તાજેતરમાં વિશ્વનું સૌથી મોટું સ્ટેડિયમ ક્યુ છે ? *
1 point
50. તાજેતરમાં  ઉત્તરાખંડના નવા બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy