NMMS ભાગ-:1 (ટેસ્ટ પેપર-:7) :: શબ્દ-સંરચના વિષે ક્વિઝ ::
::-કસોટીની ટીપ્સ -::
આ પ્રકારના પ્રશ્નોમાં આપેલ એક શબ્દમાંથી કેટલાક શબ્દો બનાવી શકાય , કયા શબ્દો બનાવી શકાય અથવા તો કયો શબ્દ બનતો નથી તેનો જવાબ શોધવાનો હોય છે. કેટલીક વાર વિભિન્ન લેટર્સ-વર્ણો આપેલ હોય છે અને તેમાંથી કેટલા શબ્દો બનાવી શકાય તે પૂછાય છે આ માટે અંગ્રેજી Vocubulary નો પ્રાથમિક ખ્યાલ હોવો જરૂરી છે.
CREAT BY :- ગુર્જર હેમંતકુમાર સી. , પાલાવાસણા અનુપમ પ્રા. શાળા , તા. , જિ-: મહેસાણા
પ્રજ્ઞાબેન બી. સોલંકી , નાગલપુર કન્યા પ્રા. શાળા , તા . જિ -: મહેસાણા