Gk Test -104 ( મહાપુરુષોના જન્મ સ્થળ)
આજના સમયમાં જો સૌથી જરૂરી કઈ હોય તો તે જ્ઞાન છે, જનરલ નોલેજ એ દરિયા સમાન છે એમાં જેટલા ઊંડા ઉતરીશું એટલું કઈક નવું જાણીશું અને એટલે જ કઈક નવું જાણવા માટે અને સ્પર્ધાત્મક પરિક્ષા માં ઉપયોગી થાય તેવી માહિતી અહી ટેસ્ટ ના સ્વરૂપે મૂકી છે...રોજ ૧૦ પ્રશ્નો અને ૧૦ માર્ક્સનો ટેસ્ટ રેહશે. તો ટેસ્ટ આપો અને પોતાના જ્ઞાનમાં વધારો કરો....Best Of Luck..
Sign in to Google to save your progress. Learn more
Email *
Full Name *
City - Village Name *
GK Test Series
GK TEST Series શરુ કરવાનો  મારો હેતુ બસ એટલો જ છે કે તમારા knowledgeમાં વધારો થાય અને તમે સ્પર્ધાત્મક પરિક્ષા સારા માર્કસે પાસ કરો.. એટલે હું મારાથી બનતા પ્રયત્નો કરી સારામાં સારો ટેસ્ટ બને તેવો પ્રયત્ન કરું  છું છતાં સમયના અભાવે હું કેટલીક વાર ટેસ્ટ બનાવી શકતો નથી અને તમને પુરતો ન્યાય આપી શકતો નથી એ બાબતે હું દિલગીર છું કે હું ચાહીને પણ સમય આપી શકતો નથી. પણ મારી ખાસ વિનંતી છે કે જયારે પણ તમે ટેસ્ટ આપો ત્યારે ખાસ તમારું સૂચન લખો જેથી ટેસ્ટને સારો બનાવી શકાય. તમારા સૂચનો ચોક્કસ ધ્યાને લઈશ. રોજ ના કરંટના પ્રશ્નોનો ટેસ્ટ બનાવવા માટે મારી પાસે સમયનો અભાવ છે પણ ભવિષ્યમાં ચોક્કસ વિચારીશ... તમારા સૂચનો મને પ્રેરણા આપે છે ટેસ્ટ ને વધુ સારો બનાવવા માટે. તો જે પણ સૂચન હોય તે લખો.Best Of Luck ......
Next
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy