ભારત નોલેજ કવિઝ Part 5
વૈભવ આર ઉપાધ્યાય. પરસાંતજ પ્રા.શાળા.તા જિ ખેડા
નામ લખી ધોરણ કે અન્ય પસંદ કરી સાચો જવાબ  પસંદ કરી પોતાનો સ્કોર જાણો... ચાલો ભારત વિશે જાણીએ...
Sign in to Google to save your progress. Learn more
નામ
ધોરણ *
(1) ભારતની સૌથી પ્રાચીન ભાષા જણાવો. *
1 point
(2) ભારતનઉત્તરથી દક્ષિણ કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલો છે? *
1 point
(3) નીચેનું ચિત્ર કયા ભારતીય નેતાનું છે? *
1 point
Captionless Image
(4) ભારતની પૂર્વ પશ્ચિમ લંબાઈ જણાવો. *
1 point
(5) ભારતમાં કેટલા સૂર્ય મંદિર આવેલા છે? *
1 point
(6) ભારત કયા અક્ષાંશોની વચ્ચે આવેલો છે? *
1 point
(7) ભારત કયા રેખાંશવૃતો વચ્ચે આવેલું છે?
1 point
Clear selection
(8) ભારત અત્યારે કઈ વૈશ્વિક મહામારી થી લઈ ઘેરાયેલું છે? *
1 point
(9) નીચેનું ચિત્ર કઇ ભારતીય ઐતિહાસિક ઇમારતનું છે? *
1 point
Captionless Image
(10) ભારતની લોકસભા ને કયુ ગૃહ તરીકે ઓળખવામાં આવે છે? *
1 point
(11) ભારત ની રાજ્યસભામાં રાષ્ટ્રપતિ કેટલા સભ્યો નિમણૂક કરે છે? *
1 point
(12) નીચેનું ચિત્ર કયા ક્રાંતિવીરનું છે? *
1 point
Captionless Image
(13) ભારતની પ્રમાણ સમય રેખા ઉત્તર પ્રદેશ ના કયા શહેરમાંથી પસાર થાય છે?
1 point
Clear selection
(14) ભારતનું બંધારણ કેવા સ્વરૂપનું છે? *
1 point
(15) ભારતનુ વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનું રાજ્ય જણાવો. *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy