NMMS PART -: 16 સંકેતો અને ચિહ્નો આધારિત ક્વિઝ    
CREAT BY :- ગુર્જર હેમંતકુમાર સી. , પાલાવાસણા અનુપમ પ્રા. શાળા , તા. , જિ-: મહેસાણા
પ્રજ્ઞાબેન બી. સોલંકી , નાગલપુર કન્યા પ્રા. શાળા , તા . જિ -: મહેસાણા

                                                                               -::ક્વિઝની સમજ -::
આ પ્રકારના પ્રશ્નોમાં ગાણિતિક ચિહ્નો (સંકેતો) સૂચવ્યા પ્રમાણે બદલવાનાં હોય છે અને તેના પછી તેનું સાદુરૂપ એટલે કે કિંમત શોધવાની હોય છે. સાદુરૂપ કરવા માટે BODMAS સૂત્રનો ઉપયોગ કરવાનો હોય છે. પ્રથમ કૌસ છોડવો ત્યાર બાદ ભાગાકાર , ગુણાકાર ,સરવાળો અને બાદબાકી કરવી પડે છે.

Sign in to Google to save your progress. Learn more
તમારું નામ *
તમારી શાળાનું નામ *
તમારા જિલ્લાનું નામ *
તમારા તાલુકાનું નામ *
(1)   જો  +  એટલે ÷ ,  × એટલે - , - એટલે × અને ÷ એટલે + હોય તો 38 + 19 - 16 × 17 =............... *
1 point
(2)   જો  +  એટલે -  ,  -  એટલે × , × એટલે  ÷ અને ÷ એટલે + હોય તો 2  ÷ 6 ×  6  ÷ 2 =............... *
1 point
(3)   જો  P એટલે × , T  એટલે - , M એટલે  + અને B  એટલે ÷ હોય તો 28B7P8T6M4 =............... *
1 point
(4)   જો A એટલે + , B એટલે - , C એટલે × તો ( 10C4) A (4CA) 6B =................. *
1 point
(5)   જો P એટલે X , R એટલે + , T એટલે ÷ અને S એટલે - તો 18T3P9S8R6=.................. *
1 point
(6)   જો A એટલે - , B એટલે ÷ , C એટલે + અને D એટલે × તો  15B3C24A12D2=................. *
1 point
(7)   જો + એટલે ÷ , - એટલે × ,  ÷ એટલે   + અને  × એટલે -  તો         10 + 2   ÷ 4 × 10 +5 =......... *
1 point
(8)   જો A  = 16 , C = 8 , D = 3 અને B = 9 હોય તો C + A × B ÷ D =...................... *
1 point
(9)   જો + એટલે × , × એટલે ÷ , - એટલે + અને જો  ÷  એટલે - તો 20 - 8 ×  4 ÷3 +2 =................ *
1 point
(10)  જો - એટલે ÷ , + એટલે  × , ÷ એટલે - અને  × એટલે + તો 18 - 3 + 2  × 8 ÷ 6 = ............ *
1 point
ક્વિઝ અંગેનો આપનો પ્રતિભાવ જણાવશો. *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy