સામાન્ય વિજ્ઞાન + પંચાયતી રાજ By Vipul Nadiyadi7
આ પ્રકારની ટેસ્ટ , pdf , ડેઈલિ કરંટ અફેર્સ તેમજ અન્ય સાહિત્ય ફ્રી માં મેળવવા 7096169307 પર તમારા નામનો મેસેજ કરો. ગ્રૂપ માં જોડાવવા માટે ની લિન્ક : https://chat.whatsapp.com/Hotu42TWVnpIT0713EFZZX  youtube માટેની લિન્ક : https://www.youtube.com/c/VipulNadiyadi7
Sign in to Google to save your progress. Learn more
Email *
1. રડારની શોધ કોણે કરી ? *
1 point
2. ક્યો રોગ પ્રોટીન ની ખામીથી થાય છે ? *
1 point
3. નીચેનામાંથી ક્યૂ રસાયણિક પરીવર્તનનું ઉદાહરણ નથી ? *
1 point
4. નીચેનામાંથી ક્યાં બીજનો ફેલાવો પવન દ્વારા થતો નથી ? *
1 point
5. વહેલ માછલી અંગે ક્યૂ વિધાન સાચું છે  ? *
1 point
6. નીચેનામાંથી ક્યૂ પ્રાણી કરોડ વગરનું છે ? *
1 point
7. નીચેનામાંથી ક્યૂ પ્રાણી આઠ પગવાળું છે ? *
1 point
8. ક્યાં રંગના પ્રકાશની તરંગ લંબાઈ સૌથી  વધુ હોય છે ? *
1 point
9. ઇલેક્ટ્રીક ઈસ્ત્રીમાં રહેલો ક્યો પદાર્થ તેને ગરમ કરે છે ? *
1 point
10. બળતણ ના દહન માટે શેની હાજરી અનિવાર્ય છે ? *
1 point
11. ગ્રામસભાને વધુ બળવત્તર બનાવવા માટે નીચેનામાંથી ક્યાં પગલાં લેવા જોઈએ ? *
1 point
12. જિલ્લા પંચાયતમાં વીસ મુદ્દા કાર્યક્રમ ના અમલ અને સમિક્ષા સમિતિની સભ્ય સંખ્યા વધુમાં વધુ કેટલી હોય છે ? *
1 point
13. જીલ્લા પંચાયતની મહિલા અને બાળવિકાસ સમિતિની મુદ્દત કેટલા વર્ષની હોય છે ? *
1 point
14. શિક્ષણ સમિતિના અધ્યક્ષ ની સામે અવિશ્વાસ ની દરખાસ્ત મળ્યા તારીખથી કેટલા દિવસમાં સમિતિની બેઠક બોલાવવી જરૂરી છે ? *
1 point
15. ગ્રામ પંચાયત નો કોઈ સદસ્ય બિનહરીફ ચૂંટાય તો તે ક્યારથી પંચાયતનો સદસ્ય ગણાય ? *
1 point
16. ત્રણ હજારની વસ્તી ધરાવતા ગામમાં ગ્રામ પંચાયતમાં કેટલા સદસ્યો હોય છે ? *
1 point
17. ગ્રામ પંચાયતની મતદાર યાદીમાં રહેલી ભૂલ સુધારવા કોની અરજી કરવાની હોય છે ? *
1 point
18. જિલ્લા પંચાયતની કઈ સમિતિની રચના કરવી ફરજિયાત નથી ? *
1 point
19. જુથ પંચાયત માંથી બે પંચાયત બનાવવી હોય તો ઓછામાં ઓછી કેટલી વસ્તી અનિવાર્ય છે ? *
1 point
20. પક્ષાંતર ધારો ક્યાં સ્તરની પંચાયતને લાગુ પડતો નથી ? *
1 point
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy