વિભાગ :: ગણિત :: ક્વિઝ :: 2  
CREAT BY: હેમંત ગુર્જર ,ઉ.શિ. પાલાવાસણા અનુપમ પ્રા.શાળા તા-મહેસાણા , પ્રજ્ઞાબેન સોલંકી ઉ.શિ. નાગલપુર કન્યા પ્રા.શાળા,તા: મહેસાણા
સામેત્રા સી.આર. સી.કેન્દ્ર  , મહેસાણા શાળા નંબર 5 સી.આર.સી. કેન્દ્ર
Sign in to Google to save your progress. Learn more
તમારું પૂરું નામ લખો. *
તમારા જિલ્લાનું નામ લખો. *
તમારી શાળાનું નામ લખો. *
તમારા તાલુકાનું નામ લખો. *
નીચે આપેલ સ્થાનકિંમત અને સંખ્યા બંને સમાન હોય તેવી કિંમત કઈ ? *
1 point
1 દિવસ =___________કલાક *
1 point
ગુંજાશનો નાનોમાં નાનો એકમ કયો ? *
1 point
8 એકમ + 7 સો  + 3 દશક =_______________ *
1 point
તેલાવીપુરા શાળામાં 320 કુમાર અને 290 કન્યાઓ ભણે છે. તો શાળામાં ભણાતા કુલ વિધાર્થીઓની સંખ્યા કેટલી ? *
1 point
86751 માં 8 અને 7  ની સ્થાનકિંમતનો તફાવત  કેટલો થાય ? *
1 point
પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા કઈ ? *
1 point
8 , 0 , 6 , 7 થી બનતી સૌથી મોટી સંખ્યા કઈ ? *
1 point
એક પખવાડિયું એટલે કેટલા દિવસ ? *
1 point
નીચનામાંથી કયું લંબચોરસનું ઉદાહરણ નથી ? *
1 point
આપને આ ક્વિઝ કેવી લાગી ? *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy