કર્ણાવતી ગ્રાહક બજાર "પ્રાકૃતિક કૃષિ"
અમદાવાદ જીલ્લાના ખેડુતો માટે પ્રાકૃતિક કૃષિ કરતા હોય તેવા ખેડુતોના પાક ઉત્‍પાદનોને  સીધા ગ્રાહકો સુધી પહોચાડી ખેડુતોને તેમના  ઉત્‍પાદનોનું યોગ્‍ય મુલ્‍ય મળી  રહે અને જીલ્લાના નાગરીકોનું પણ સ્‍વાસ્‍થય જળવાઇ રહે તે માટે એક સંનિષ્‍ટ પ્રયાસ
Sign in to Google to save your progress. Learn more
નામ *
ઘરનું સરનામુ
ઓફીસનું સરનામુ
મોબાઇલ નંબર *
વોટસએપ મોબાઇલ નંબર હોય તો તે આપો
શું આપ રાસાયણીક ખાતર / દવા મુકત પ્રાકૃતિક કૃષિ થકી પકવેલ ખેત પેદાશ ખરીદવા માગો છો *
આપ જે પ્રાકૃતિક કૃષિ ઉત્પાતદન ખરીદવા માગતા હોય તે પસંદ કરો. દર્શાવેલ ભાવો ખેડુતવાઇઝ અલગ હોઇ શકે . ભાવ ફકત રેફરન્સ માટે આપવામાં આવેલ છે.
Column 20
તલ (ઉનાળુ) રૂ 110/-કિગ્રા.
હળદર (સેલામ) રૂ 250/-કિગ્રા.
ઘઉં (ગુજ.3) રૂ 1200/- મણ
ચણા રૂ 60/-કિગ્રા.
અજમા રૂ 250/-કિગ્રા.
સુવાદાણા રૂ 200/-કિગ્રા.
તુવેર રૂ ૧૦૦/કિલો
તુવેર દાળ રૂ ૧૮૦/કિલો
ચણા દાળ રૂ ૧૪૦/કિલો
ચણા લોટ રૂ ૧૬૦/કિલો
મેથી રૂ ૨૦૦/કિલો
ગાયની છાશ રૂ ૨૫ /લીટર
દેશી ગાયનું ઘી રૂ૧૭૦૦કિલો
ભારત સરકાર દ્વારા પ્રમાણીત દૂધ એ-2 રૂ110/લીટર
પનીર એ-2 રૂ750/કિલો
જુવાર રૂ50/કિલો
બ્લેક રાઈસ રૂ2000/20 કિલો
ઘઉં બંસી રૂ1000/20કિલો
ઘઉં (સોના મોતી) રૂ 100/કીલો
ચોખા (સેન્ટ્ર્લ બાસમતી) રૂ70/કીલો
ધાણાજીરું પાવડર રૂ૨૮૦/કિલો
ઘઉં 496 રૂ800/20કિલો
Clear selection
ઉકત સિવાય અન્ય  કોઇ પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન ખરીદવા માગતા હોય તો તેની વિગત તથા અન્ય  વિગત જણાવવી.   *
આપનો અમુલ્ય પ્રતિભાવ.  
શું આપ ફેમીલી ફાર્મર તરીકે ખેડુતને જોડવા માગો છો *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy