Created By:-
પટેલ નરેશકુમાર બી.
શ્રી રતનપુર પ્રા.શાળા, ઉમરાળા, ભાવનગર
Sign in to Google to save your progress. Learn more
ધોરણ:6, ગણિત, એકમ:6
પૂર્ણાંક સંખ્યાઓ
તમારું નામ લખો. *
તમારી શાળાનું નામ લખો. *
તમારા જિલ્લાનું નામ લખો. *
1. સંખ્યારેખા ઉપર 0ની ડાબી બાજુએ ........સંખ્યાઓ આવેલી છે. *
1 point
2. ( -10 ) + ............. = 0 *
1 point
3. ( -20 ) ............( - 15 ) *
1 point
4. 5 નો વિરોધી...............છે. *
1 point
5. દરિયાની સપાટીથી 100 મીટર ઊંચેને..............લખાય. *
1 point
6. ₹ 500 નો નફો નું વિરુદ્ધ...............છે. *
1 point
7. સંખ્યારેખા પર 5 એ ( - 3 ) ની ..........બાજુએ છે. *
1 point
8. 3 અને ( - 4 ) વચ્ચે કુલ .......... પૂર્ણાંકો છે. *
1 point
9. ( -6 ) માં 6 ઉમેરતાં ...........મળે છે. *
1 point
10. 12 - ( - 3 ) = ........... *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy