શિક્ષક સજ્જતા - 5        (RTE - 2009) ભાગ - 1
વિનોદ પટેલ  તલોદગામ પ્રા. શાળા, તા : તલોદ , જીલ્લો : સાબરકાંઠા
http://vinodpateltalodgam.blogspot.com
નામ -
શાળા -
R. T. E. - 2009 નું ટૂંકું શીર્ષક, વ્યાપ, પ્રારંભની સમજ કઈ કલમમાં આપેલ છે? *
1 point
R. T. E. - 2009 અંતર્ગત વ્યાખ્યાઓ કઈ કલમમાં દર્શાવવામાં આવેલ છે? *
1 point
મફત અને ફરજીયાત શિક્ષણ અંગે બાળકનો હક કઈ કલમમાં દર્શાવવામાં આવેલ છે?   *
1 point
પ્રવેશ ન અપાયેલ અથવા જેમણે પ્રારંભિક શિક્ષણ પૂરું ન કર્યું હોય તેવાં બાળકો માટેની  જોગવાઈઓ કઈ કલમમાં નક્કી કરવામાં આવી છે ?   *
1 point
બાળકને બીજી શાળામાં બદલી મેળવવાનો હક કઈ કલમ નીચે આવે છે? *
1 point
શાળા સ્થાપવા માટે યોગ્ય સરકાર, સ્થાનિક સત્તાતંત્રની ફરજો કઈ કલમમાં છે?   *
1 point
નાણાકીય અને બીજી  જવાબદારીઓનું વિભાજન કઈ કલમ અંતર્ગત છે?   *
1 point
યોગ્ય સરકારની ફરજો કઈ કલમમાં  છે?   *
1 point
સ્થાનિક સત્તાતંત્રની ફરજો કઈ કલમમાં દર્શાવવામાં આવી છે?   *
1 point
માતા પિતા અને વાલીની ફરજો કઈ કલમ અંતર્ગત છે?   *
1 point
યોગ્ય સરકારે પૂર્વ શાળા શિક્ષણ પૂરું પાડવું .   *
1 point
મફત અને ફરજીયાત શિક્ષણ માટે શાળાની જવાબદારીનું પ્રમાણ.   *
1 point
બાળકના પ્રવેશ માટે માથાદીઠ ફી અને તપાસ કાર્યપદ્ધતિ નહીં .   *
1 point
બાળકના પ્રવેશ માટે ઉંમરની સાબિતી બાબત.   *
1 point
બાળકના પ્રવેશની ના પાડવી નહીં .   *
1 point
બાળકને શાળામાં રોકી રાખવા અને કાઢી મૂકવાની મનાઈ.   *
1 point
બાળકને શારીરિક શિક્ષા અને માનસિક કનડગત ઉપર પ્રતિબંધ *
1 point
માન્યતા પ્રમાણપત્ર મેળવ્યા સિવાય કોઈ શાળા સ્થાપવી નહીં .   *
1 point
શાળા માટેના ધોરણ અને માપદંડ. *
1 point
અનુસૂચિ સુધારવાની સત્તા .   *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report