Murals Competition RMC SS2023
Sign in to Google to save your progress. Learn more
Name of participant (ભાગ લેનાર વ્યક્તિનું નામ) *
Gender (જાતી) *
Age (ઉમર) *
Contact number (કોન્ટેક્ટ નંબર) *
Address (એડ્રેસ) *

ભીત ચિત્ર સ્પર્ધા

Ø  આ સ્પર્ધામાં માટે પ્રવેશ ફી રાખેલ નથી, સ્પર્ધામાં કોઈપણ વય મર્યાદા રાખવામાં આવેલ નથી.

Ø  આ સ્પર્ધામાં ભાગ લેનાર પ્રથમ, દ્રીત્ય, તૃત્ય વિજેતાને સર્ટીફીકેટ આપવામાં આવશે.

Ø  નિર્ણાયકશ્રીનો નિર્ણય આખરી ગણાશે જે અંગે કોઈ વાદ વિવાદ કે તકરાર ચાલશે નહિ.

Ø  સ્પર્ધા અંગે તમામ બાબતોમાં મ્યુ. કમિશ્નરશ્રી નિર્ણય આખરી ગણાશે અને તમામને માટે બંધનકર્તા રહેશે.

Ø  ૪૦ થી ૫૦% ભીત ચિત્ર પૂર્ણ થયેલ હોય તે સમયે સ્પર્ધક સાથે ભીત ચિત્ર કરતો હાઈ રીઝોલ્યુશન નો એક ફોટો. (JPEG, PNG)(MAXIMUM SIZE 5 MB)

Ø  સંપૂણ ભીત ચિત્ર (૧૦૦%) પૂર્ણ થયા બાદ નો હાઈરીઝોલ્યુશન નો એક ફોટો જે પરિણામ નક્કી કરવા માટે ઉપયોગ થશે (JPEG JEPEG) (MAXIMUM SIZE 5 MB)

Ø  સંપૂણ ભીત ચિત્ર (૧૦૦%) પૂર્ણ થયા બાદ સ્પર્ધક સાથેનો હાઈ રીઝોલ્યુશન નો એક ફોટો (JEPEG,PNG)(MAXIMUM SIZE 5 MB)

Ø  સ્પર્ધક પોતાનું ભીત ચિત્ર સ્વચ્છતા થી સ્વચ્છતમ તરફ, પ્લાસ્ટિક મુક્ત રાજકોટ, કચરાનું વર્ગીકરણ, હોમ કમ્પોસ્ટીંગ, નદી -નાલા સફાઈ, સ્વચ્છ શહેર, સ્વચ્છ શોચાલય ના વિષય ઉપર હશે તો જ નિર્ણય માટે માન્ય ગણાશે.

Ø  તમામ સ્પર્ધકએ ઓછામાં ઓછુ ૨ ફૂટ * ૨ ફૂટનું ભીત ચિત્ર પોતાના ખર્ચે અને તેમને નક્કી કરેલ જગ્યાએ દોરવાનું રહેશે.

Ø  દરેક સ્પર્ધક ભીત ચિત્ર દોરતો સંપૂર્ણ વિડીયો રેકોડીગ કરી પોતાની પાસે રાખવાનો રહેશે. આ વિડીયો રાજકોટ મહાનગરપાલિકા તરફથી પરિણામ અગાઉ અત્રેથી સુચના આપ્યથી મોકલવાનો રહેશે.

Ø  ઉપરોક્ત તમામ નિયમ મુજબ ભીતચિત્ર પૂર્ણ કરી ત્યારબાદ ૩૦/૧૧/૨૦૨૨ સુધીમાં -મેલ ..ડી rajkot@aiilsg.org તથા RAKESHKUMARMEENV@GMAIL.COM અથવા વોટસ અપ નં ૭૭૭૭૯૪૯૭૨૩, ૯૯૭૮૮૦૦૨૫૦ પર સ્પર્ધકની વિગતો જેમકે  નામ, કોન્ટેક્ટ નંબર તથા ઈમેલ એડ્રેસ સાથે મોકલી આપવાનું  રહેશે.

Ø  ધુ માહિતી માટે રાજકોટ મહાનગરપાલિકાના પ્રોગ્રામ ઈમ્પલીમેનટેશન યુનિટ (આઈ.ઈ.સી સેલ) પ્રથમ માળ, રૂમ નં ૭, ડો.આંબેડકર ભવન, રાજકોટ મહાનગરપાલિકા ફોન ( ૦૨૮૧-૨૨૨૮૧૭૭ ) સંપર્ક કરવાનો રહેશે.

Ø   કોરોના મહામારી અનુસંધાને સરકારશ્રી તરફથી જાહેર કરાયેલ નિયમો જેવા કે માસ્ક પહેરવું, સોશિયલ ડીસ્ટન્સ જાળવવું વગેરેનું પાલન થાય તે પણ સુનિશ્ચિત કરવાનું રહેશે.

*
Required
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This form was created inside of All India Institute of Local Self-Government. Report Abuse