ગુજરાતનો ઇતિહાસ + ગુજરાતનો સાંસ્ક્રુતિક વારસો By VipulNadiyadi.in
登录 Google 即可保存进度。了解详情
电子邮件地址 *
1. નીચેનામાંથી કયા શાસકે અમદાવાદને "ગર્દાબાદ" એટલે ધૂળનું શહેર કહેલું ? *
1 分
2. ગુજરાતી મુસ્લિમ સલ્તનત નો છેલ્લો સુલતાન કોણ હતો ? *
1 分
3. પ્રતાપસિંહ ગાયકવાડ પછી વડોદરા રાજ્યના છેલ્લા રાજવી કોણ હતા ? *
1 分
4. કયા ગાયકવાડ રાજવી એ ગુજરાતી ભાષામાં વડોદરા રાજ્યનો વહીવટ ચાલે તેવો નિયમ દાખલ કર્યો હતો ? *
1 分
5. કયા સત્યાગ્રહને ગુજરાતનો પ્રથમ સત્યાગ્રહ માનવામાં આવે છે ? *
1 分
6. ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની પ્રેરણા કોની પાસેથી મળી હતી ? *
1 分
7. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી કયા વર્ષે ભારત પરત ફર્યા હતા ? *
1 分
8. ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના ક્યારે થઈ હતી ? *
1 分
9. ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ? *
1 分
10. ગુજરાતના સૌ પ્રથમ રાજ્યપાલ કોણ હતા ? *
1 分
11. " હિમાંશુ મહેનતનું " નામ કયા વાદ્ય સાથે  સંકળાયેલું છે ? *
1 分
12. નૃત્ય કલા ક્ષેત્રે મહત્વની "દર્પણ" નામની સંસ્થાની સ્થાપના કોણે કરી હતી ? *
1 分
13. ઉત્તર ગુજરાતના ઠાકોરોનું કયું નૃત્ય ઘણું પ્રસિદ્ધ છે ? *
1 分
14. નીચેનામાંથી કયા એક રાસમાં રંગીન દોરીની મનોહર ગૂંથણી થતી હોય છે ? *
1 分
15. મલ્હાર રાગની પ્રસિદ્ધ ગાયિકા બહેનો તાના-રીરી ક્યાં શહેરની વતની હતી ? *
1 分
16. સુગમ સંગીતની ગધ પદ્ય રચનાઓ અને તેના વિકાસમાં ક્યાં કવિએ મહત્વનો ફાળો આપ્યો છે ? *
1 分
17. દુલા કાગ , મેરુભા , મેઘાનંદ , પિંગળાજી મેઘાનંદ ક્યાં ક્ષેત્રના લોકપ્રિય કલાકારો છે ? *
1 分
18. નીચેનામાંથી ક્યાં એક ભક્ત કવયિત્રીએ ગુજરાતમાં ભક્ત સંગીતનો ફેલાવો કર્યો ? *
1 分
19. દિવાળીબહેન ભીલ , હેમુ ગઢવી તથા કરશન પઢીયાર કયા ક્ષેત્રના લોકપ્રિય કલાકારો છે ? *
1 分
20. પ્રસિદ્ધ લોકવાયકા પ્રમાણે નીચેનામાંથી કયો એક રાગ જૂનાગઢના નરસિંહ મહેતાનું પ્રદાન ગણાય છે ? *
1 分
提交
清除表单内容
此内容不是由 Google 所创建,Google 不对其作任何担保。 举报滥用行为 - 服务条款 - 隐私权政策