ભારત નોલેજ ક્વિઝ Part 4
વૈભવ આર ઉપાધ્યાય. પરસાંતજ પ્રા. શાળા.તા જિ ખેડા.
નામ લખી ધોરણ કે અન્ય પસંદ કરી સાચો જવાબ ટીક કરી સ્કોર જાણો. ચાલો ભારત વિશે જાણીએ....
In Google anmelden, um den Fortschritt zu speichern. Weitere Informationen
નામ *
ધોરણ *
(1) ભારતનું ક્ષેત્રફળ જણાવો. *
1 Punkt
(2) નીચેનું ચિત્ર ભારતના કયા વીર યોદ્ધાનું છે? *
1 Punkt
Bild ohne Titel
(3) ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય જણાવો. *
1 Punkt
(4) ભારતનું વસ્તીની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય જણાવો. *
1 Punkt
(5) ભારત ના કયા રાજ્ય નો દરિયા કિનારો સૌથી લાંબો છે? *
1 Punkt
(6) નીચેનું ચિત્ર ભારતની કઈ ઐતિહાસિક ઇમારતનું છે? *
1 Punkt
Bild ohne Titel
(7) ભારતનું સૌથી મોટું અને શ્રેષ્ઠ બંદર કયું છે? *
1 Punkt
(8) ભારતની લોકસભાની બેઠકો જણાવો. *
1 Punkt
(9) ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન(ગૃહમંત્રી) જણાવો. *
1 Punkt
(10) ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? *
1 Punkt
(11) નીચેનું ચિત્ર કયા ભારતીય નેતા નું છે? *
1 Punkt
Bild ohne Titel
(12) ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે? *
1 Punkt
(13) ભારતનું સૌથી મોટું ખારા પાણીનું સરોવર જણાવો. *
1 Punkt
(14) ભારતની મધ્ય માંથી કયું વૃત પસાર થાય છે? *
1 Punkt
(15) ભારતમાં રેલવેની શરૂઆત ક્યારે થઈ હતી? *
1 Punkt
Senden
Alle Eingaben löschen
Geben Sie niemals Passwörter über Google Formulare weiter.
Dieser Inhalt wurde nicht von Google erstellt und wird von Google auch nicht unterstützt. Missbrauch melden - Nutzungsbedingungen - Datenschutzerklärung