એકમ : 1 : પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન
                                                                           ::CREAT BY::
હેમંત ગુર્જર ,ઉ.શિ. તેલાવીપુરા પ્રા.શાળા તા-જોટાણા,
જોટાણા મિશ્ર સી.આર. સી.કેન્દ્ર ,

પ્રજ્ઞાબેન સોલંકી ઉ.શિ. ગમાનપુરા પ્રા.શાળા,તા: મહેસાણા  
મીઠા સી.આર.સી. કેન્દ્ર
Sign in to Google to save your progress. Learn more
તમારું નામ *
તમારી શાળાનું નામ *
તમારા જિલ્લાનું નામ *
તમારા તાલુકાનું નામ *
સજીવો ખોરકમાંથી પ્રાપ્ત શક્તિની મદદથી કઈ શારીરિક ક્રિયા કરી શકશે ? *
1 point
આપણા ખોરાકના મુખ્ય સ્ત્રોત નીચે પૈકી કયા છે ? *
1 point
વરસાદની ઋતુમાં રોપવામાં આવતા પાકને શું કહે છે ? *
1 point
રવી પાક માટેનો સમયગાળો જણાવો. *
1 point
જમીનને લાંબાગાળે નુકશાન ન થાય તે માટે તમે કયું ખાતર ઉમેરશો ? *
1 point
સ્વસ્થ બીજ અને ક્ષતિગ્રસ્ત બીજને ઝડપથી અલગ કરવા કઈ પધ્ધતિ યોગ્ય ગણાય ? *
1 point
પાકની સાથે ઊગી નીકળતી બિનજરૂરી વનસ્પતિને દૂર કરવાની પધ્ધતિને શું કહે છે ? *
1 point
લણણી કરવા માટે શાનો ઉપયોગ થાય છે ? *
1 point
સંગ્રહ કરતાં પહેલાં બીજને તાપમાં સુકવવા જરૂરી છે. જો આમ ન  કરવામાં આવે તો.. *
1 point
કાપવામાં આવેલ પાકમાંથી દાણાઓને ભૂસામાંથી અલગ કરવાની પ્રકિયાને શું કહે છે ? *
1 point
ક્વિઝ અંગેનો આપનો પ્રતિભાવ જણાવશો. *
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. - Terms of Service - Privacy Policy

Does this form look suspicious? Report