MAHDI EDUCATION EXPO -2K23 REGISTRATION FORM 
登录 Google 即可保存进度。了解详情
મહદી એજ્યુકેશન એકસ્પો વિશે જરૂરી માહિતી :-  

(૧) આ એક્સ્પોનું આયોજન કરવાનો મુખ્ય હેતુ  વિદ્યાર્થીઓને પોતાની કારકીર્દીની પસંદગી બાબતે વિશેષ માર્ગદર્શન મળી રહે તે છે. જે અંગે વિગતવાર અહી આપેલ લીંક પર વિડીયો જોઈ શકો છો.
PART 1 :-  https://www.youtube.com/watch?v=FycptpYbWlY
PART 2 :- https://youtu.be/goFouhFhAMM?feature=shared

(૨) આ એક્સ્પોમાં ભાગ લેવા માટે રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે, રજીસ્ટ્રેશન વગર આપ એક્સ્પોમાં ભાગ લઇ શકશો નહિ માટે વહેલી તકે રજીસ્ટ્રેશન કરવું જરૂરી છે

(૩) આ એક્સ્પોનું આયોજન અહીં દર્શાવ્યા મુજબ છે.
તા. ૨૮/૧૦/૨૦૨૩ ને શનિવાર, સાંજે ૪ કલાકથી
તેમજ
તા.૨૯/૧૦/૨૦૨૩ રવિવારે સવારે ૧૦ કલાકથી 

(૪) આ એક્સ્પોમાં રજીસ્ટ્રેશન કર્યા પછી આપને ક્યારે પધારવાનું છે એ અંગેનો સમય અને તારીખ વોટ્સએપ દ્વારા જણાવવામાં આવશે.  આપને આપેલ સમય મુજબ આપ આપની પસંદગીના ક્ષેત્રની યોગ્ય ફેકલ્ટીની  મુલાકાત લઇ શકશો.

(૫) જો આપનું એકથી વધુ બાળક મહદી સ્કુલમાં અભ્યાસ કરતુ હોય તો દરેક  માટે રજીસ્ટ્રેશન કરવું ફરજીયાત છે, આથી આપને વિનંતી કે આપના દરેક બાળકનું રજીસ્ટ્રેશન કરશો.

(૬)આ ફોર્મમાં જે તે વિગત પૂર્ણ, યોગ્ય અને સાચી ભરવી જરૂરી છે જેથી આપના માટે અમો યોગ્ય વ્યવસ્થા કરી શકીએ.

(૭) અયોગ્ય રીતે કે અપૂર્ણ ભરેલ ફોર્મનું રજીસ્ટ્રેશન રદ્દ કરવામાં આવશે.


(૮)  આ એક્સ્પો બાબતે કોઈ વધુ માહિતી મેળવવી  હોય તો  ૮૯૮૦૭૨૧૪૯૨  નંબર પર વ્હોટસઅપ દ્વારા મેળવી શકો છો, આપને નમ્ર વિનંતી કે આપ આ મોબાઈલ નંબર સેવ કરી લેશો જેથી વ્હોટસાપ બ્રોડકાસ્ટ મેસેજ દ્વારા આપને માહિતી મોકલી શકાય 
下一页
清除表单内容
切勿通过 Google 表单提交密码。
此表单是在 Mahdi school 内部创建的。 举报滥用行为