ગુજરાત નોલેજ કવિઝ Part 9
વૈભવ આર ઉપાધ્યાય. પરસાંતજ પ્રા. શાળા.તા જિ. ખેડા
નામ લખી ધોરણ કે અન્ય પસંદ કરી સાચો વિકલ્પ પસંદ કરો. સબમીટ કર્યા બાદ પોતાનો સ્કોર અને સાચા જવાબો ઓળખો.
Sign in to Google to save your progress. Learn more
નામ *
ધોરણ *
(1)ઇ.સ 1951માં ગુજરાતમાં આવેલું સોમનાથ મંદિરનું નિર્માણ કોણે કરાવ્યું હતું? *
1 point
(2) ઉપરકોટનો કિલ્લો ગુજરાતના કયા શહેરમાં આવેલો છે? *
1 point
(3) કિર્તીતોરણ ગુજરાતના કયા શહેરમાં આવેલું છે? *
1 point
(4) રુદ્રમહાલય ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલું છે? *
1 point
(5) ગુજરાતનું પ્રાચીન નગર લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? *
1 point
(6) ચોટીલા પર્વત ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? *
1 point
(7) હિંગોલગઢ અભયારણ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? *
1 point
(8) મરીન નેશનલ પાર્ક ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે?
1 point
Clear selection
(9) બાલારામ અભયારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? *
1 point
(10) સહસ્ત્રલિંગ તળાવ ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલું છે?
1 point
Clear selection
(11) શામળાજીનું મંદિર કયા જિલ્લામાં આવેલું છે? *
1 point
(12) ઇન્દ્રોડા પાર્ક ગુજરાતમાં કઈ જગ્યાએ આવેલું છે? *
1 point
(13) ગુજરાત નો દરિયા કિનારો કેટલા કિલોમીટર સુધી વિસ્તરેલું છે? *
1 point
(14) શેત્રુંજય પર્વત ગુજરાતના કયા જિલ્લામાં આવેલો છે? *
1 point
(15)તાપી નદી ગુજરાતમાં કયા શહેરમાં આવેલી છે *
1 point
Submit
Clear form
Never submit passwords through Google Forms.
This content is neither created nor endorsed by Google. Report Abuse - Terms of Service - Privacy Policy