JavaScript isn't enabled in your browser, so this file can't be opened. Enable and reload.
Untitled form
Sign in to Google
to save your progress.
Learn more
* Indicates required question
ઈતિહાસ ના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?
*
1 point
હેરોડોટસ
મેગેસ્થનીસ
એલેક્ઝાન્ડર કનિધમ
એક પણ નહીં
ભારતના ઈતિહાસના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે ?
1 point
હેરોડોટસ
મેગેસ્થનીસ
એલેક્ઝાન્ડર કનિધમ
એક પણ નહીં
Clear selection
ભારતીય પુરાતત્વ ખાતા ના જનક તરીકે કોને ઓળખવામાં આવે છે ?
1 point
હેરોડોટસ
મેગેસ્થનીસ
એલેક્ઝાન્ડર કનિધમ
એક પણ નહીં
Clear selection
મેગેસ્થનીસએ કયા ગ્રંથની રચના કરી હતી ?
1 point
ઇન્ડિકા
ઇન્ડિયા ઇન્ડિકા
બંને
એક પણ નહિ
Clear selection
ગ્રીકમુસાફર સ્ટ્રેબોએ સૌરાષ્ટ્રેને શું કહ્યું છે ?
1 point
સેરોસ્ટસ
પેરિપ્લસ
સુરાષ્ટ્રેણ
ઓરેતુક
Clear selection
ઇજિપ્તના પ્રાચીન ખગોળ શાસ્ત્રી ટોલેમીએ સૌરાષ્ટ્ર અને શું કહું છે ?
1 point
સેરોસ્ટસ
પેરિપ્લસ
સુરાષ્ટ્રિયન
ઓરેતુક
Clear selection
ઇજિપ્તના પ્રાચીન ખગોળ શાસ્ત્રી પેરિપ્લસ સૌરાષ્ટ્ર અને શું કહું છે ?
1 point
સેરોસ્ટસ
પેરિપ્લસ
સુરાષ્ટ્રેણ
ઓરેતુક
Clear selection
પ્લીનીએ સૌરાષ્ટ્રેને શું કહ્યું છે ?
1 point
સેરોસ્ટસ
પેરિપ્લસ
સુરાષ્ટ્રિયન
ઓરેતુક
Clear selection
ચીની મુસાફર હ્યુએન સાંગે સોરઠને શું કહ્યું છે ?
1 point
સેરોસ્ટસ
પેરિપ્લસ
સુરાષ્ટ્રિયન
સિલકા
Clear selection
10.ગુજરાતનું નામ કયા પ્રદેશ ઉપરથી ઉતરી આવેલું છે ?
1 point
ગુજરાત
ગુજરાત પ્રદેશ
ગુર્જરપ્રદેશ
એક પણ નહીં
Clear selection
Submit
Clear form
This content is neither created nor endorsed by Google. -
Terms of Service
-
Privacy Policy
Does this form look suspicious?
Report
Forms